IIFA 2024 : Oops મોમેન્ટનો શિકાર બની બિગ બોસ ફેમ અભિનેત્રી, વીડિયો વાયરલ
Bollywood Oops Moment : બોલિવૂડના સૌથી મોટા ફેસ્ટિવલ સમાન આઈફા એવોર્ડનું આયોજન અબુધાબીમાં કરવામાં આવ્યુ છે. અહીં બોલિવૂડ અને ટીવીની દુનિયાની ઘણી ફિલ્મી હસ્તીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આઈફાના મંચ પરથી બોલિવૂડની હસીનાીઓના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ ક્રમમાં જ બિગ બોસ ફેમ અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બિગ બોસ 17 ફેમ અભિનેત્રી સોનિયા બંસલનો છે. સોનિયા બંસલ IIFAમાં પોઝ આપી રહી હતી તે દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. હવે લોકો આ વીડિયો વાયરલ થતા તેને ટ્રોલ કરી રહ્યાં છે.
સોનિયા બંસલ IIFA 2024માં હાજરી આપવા ગાઉન પહેરીને પહોચી ગતી. અહીં તે કેમેરા સામે પોઝ આપી રહી હતી તે દરમિયાન તેની સાથે દુર્ઘટના સર્જાઈ ગઈ. અહીં સોનિયા બંસલ તેના ડ્રેસ સાથે અસહજ જોવા મળી અને વારંવાર ઠીક કરી રહી હતી.
સોનિયા બંસલ પોઝ દરમિયાન તેના ગાઉનને એડજસ્ટ કરવા માટે નીચે ઝૂકી ત્યાકે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ. સોનિયા બંસલ તરત જ પોતાનો ડ્રેસ ઠીક કરીને ઉભી થઈ ગઈ. હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. કેટલાક લોકો તેને કહી રહ્યાં છે કે એવા ડ્રેસ કેમ પહેરવા જોઈએ કે જેમાં શરીર ન સચવાય.
જણાવી દઈએ કે, સોનિયા બંસલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. સાઉથમાં અભિનેત્રી સોનિયા બંસલ ઘણી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તેણી બિગ બોસની સીઝન 17માં ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
