સેક્સી ડાયન મોનાલિસાએ બતાવ્યો સૌથી હૉટ લુક, વાયરલ ફોટાએ મચાવી સનસની
બિગ બૉસના ઘરમાં દેખાઈ ચૂકેલી ભોજપુરી સુપરસ્ટાર મોનાલિસાએ એક વાર ફરીથી પોતાના હૉટ લુકથી આગ લગાવી દીધી છે.
બિગ બૉસના ઘરમાં દેખાઈ ચૂકેલી ભોજપુરી સુપરસ્ટાર મોનાલિસાએ એક વાર ફરીથી પોતાના હૉટ લુકથી આગ લગાવી દીધી છે. મોનાલિસા હાલમાં ટીવી શો 'નઝર'માં ડાયનની ભૂમિકા નિભાવી રહી છે. જો કે પોતાના ફેન્સ માટે મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ઘણા હૉટ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. બિગ બૉસ 10 ખતમ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ મોનાલિસા પોતાના ફોટાના કારણે સતત સમાચારોમાં છવાયેલી રહે છે.

સેક્સી પોઝમાં ફોટા પોસ્ટ કર્યા
મોનાલિસાએ એક વાર બેડ પર સૂતેલા ઘણા સેક્સી પોઝમાં ફોટા પોસ્ટ કર્યા છે. જેના પરથી તમે પોતાની નજર નહિ હટાવી શકો. આમ તો જો કે આ પહેલી વાર નથી જ્યારે મોનાલિસા આ રીતના કોઈ ફોટાના લીધે છવાઈ હોય. આ પહેલા પણ પોતાના ઘણા ફોટાના કારણે ઈન્સ્ટાગ્રામ પર તે પોસ્ટ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે માત્ર ઈન્સ્ટાગ્રામ જ નહિ પરંતુ મોનાલિસા પોતાના ભોજપુરી ડાંસ વીડિયોથી પણ આગ લગાવવામાં પાછળ નથી હટતી. ચાલો પછી રાહ કોની અહીં જુઓ મોનાલિસાના વાયરલ ફોટા કે જે સનસની મચાવી રહ્યા છે.
અહીં જુઓ મોનાલિસાના વધુ વાયરલ સુપર હૉટ ફોટા...
|
સુપર હૉટ ફોટા
અહીં જુઓ મોનાલિસાના વધુ વાયરલ સુપર હૉટ ફોટા...

દરેક લુકમાં મોનાલિસા
પોતાના દરેક લુકમાં મોનાલિસા ખૂબ જ બોલ્ડ અને સેક્સી જોવા મળે છે.

ટીવી ઈન્ડસ્ટ્રીનો ચહેરો
બિગ બૉસ બાદ મોનાલિસાએ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે પોતાના સંબંધ જોડી રાખ્યો છે. મોનાલિસાનો આ ફોટો જુઓ.

કોઈનાથી કમ નથી
મોનાલિસા ગ્લેમર મામલે કોઈનાથી પાછળ નથી. તેના ઈન્સ્ટાગ્રામનો આ ફોટો તેના તરફ ઈશારો કરે છે.

પોતાના પતિ સાથે
બિગ બૉસ બાદ મોનાલિસા નચ બલિયેનો પણ હિસ્સો બની હતી. શોમાં તે પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે જોવા મળી હતી. મોનાલિસા પોતાના પતિ વિક્રાંત સાથે ‘સઈંયા તૂફાની', ‘મેહરારુ બિના રતિયા કેસે કટી', ‘પ્રેમ લીલા' જેવી ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

લાખો ફોલોઅર્સ
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાના લાખો ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તે આ ફોલોઅર્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

તમિલ, તેલુગુ, બંગાળી
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા સાથે મોનાલિસાએ તમિલ, તેલુગુ, બંગાળી, ઉડિયા અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.












Click it and Unblock the Notifications
