ડ્રીમ ગર્લની સફળતાથી ખુશ, એકતા કપૂરે નિર્દેશકને ગિફ્ટમાં આપી લક્ઝરી કાર
ડ્રીમ ગર્લની સફળતાથી ખુશ, એકતા કપૂરે નિર્દેશકને ગિફ્ટમાં આપી લક્ઝરી કાર
કંટેન્ટ ક્વીન એકતા કપૂર માટે વર્ષ 2019 એક સ્મેશિંગ વર્ષ રહ્યું છે, જ્યાં બધા પ્લેટફોર્મ પર એકતા કપૂરની બોલબાલા જોવા મળી. એકતા કપૂર માટે સૌથી મોટું આકર્ષણ આયુષ્માન ખુરાના સ્ટારર ડ્રીન ગર્લ હતી, જેણે બૉક્સ ઑફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું.

સફળતાથી એકતા કપૂર ખુશ
આ ફિલ્મ એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલીફિલ્મ્સ અને આયુષ્માનના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સફળતાથી ખુશ એકતા કપૂરે બ્લૉકબાસ્ટર ફિલ્મ આપવા માટે નવોદિત નિર્દેશક રાજ શાંડિલ્યને એક લક્ઝરી કાર ભેટમાં આપી છે.

મનોરંજક ફિલ્મ
દિલચસ્પ વાત એ છે કે બાલાજી અને રાજે એક સાથે પોતાના બીજા પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કરી દીધું છે, જે એક શાનદાર વિષય પ્રધાન મનોરંજક ફિલ્મ હશે.

સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
ડ્રીમગર્લમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ડ્રીમ ગર્લને દર્શકો દ્વારા લિંગ ભેદભાવ દૂર કરવા અને પૂજાની ભૂમિકામાં આયુષ્માનની અવિશ્વસનીય પરફોર્મન્સ માટે બહુ પસંદ કર્યું હતું. આ ફિલ્મ બાલાજી ટેલીફિલ્મ્સ માટે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે, જેનો ખિતાબ અગાઉ 100 કરોડની કમાણી સાથે ફિલ્મ એક વિલનના નામે હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
