હેપ્પી બર્થડે તૈમૂરઃ જ્યારે તૈમૂરે કેમેરા સામે આપ્યા આવા રિએક્શન, સુપર ક્યુટ ફોટા

તૈમૂર અલી ખાનનો આજે જન્મદિવસ છે. તે હવે 3 વર્ષનો થઈ ગયો છે. એ કહેવામાં કોઈ શંકા નથી કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો આ દીકરો શરૂઆતથી જ બોલિવુડનો સૌથી મોટો સુપરસ્ટાર બની ગયો છે.

તૈમૂર અલી ખાનનો આજે જન્મદિવસ છે. તે હવે 3 વર્ષનો થઈ ગયો છે. એ કહેવામાં કોઈ શંકા નથી કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો આ દીકરો શરૂઆતથી જ બોલિવુડનો સૌથી મોટો સુપરસ્ટાર બની ગયો છે. આનુ કારણ છે તેના ક્યુટ ફોટા. જેણે તેને જન્મ સાથે જ લોકપ્રિય બનાવી દીધો છે. સ્થિતિ તો એ છે કે તેની ચર્ચા એવી છે કે કરણ જૌહર અને અક્ષય કુમાર પણ તૈમૂરને મળી રહેલા પ્રેમની ચર્ચા ઘણી વાર મીડિયામાં કરી ચૂક્યા છે. જો કે સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી તૈમૂર અલી ખાનના એક નહિ પરંતુ અગણિત ફોટા છે જે વાયરલ થયા છે. આવા ઘણા ફોટા તમે લાંબા સમયથી જોઈ રહ્યા છો.

બેસ્ટ ફોટો

બેસ્ટ ફોટો

પરંતુ છેલ્લા એક વર્ષથી તૈમૂર હવે કેમેરા સામે જોઈને વિચિત્ર પ્રકારના રિએક્શન આપવા લાગ્યો છે. ક્યારેક હસે તો ક્યારેક ગુસ્સે થઈ જાય છે. એટલુ જ નહિ તે ઘણા ક્યુટ પોઝ પણ આપે છે. મા કરીના કપૂરની જેમ તૈમૂરનો પણ એરપોર્ટ લુક કેમેરામાં કેદ થવાથી સમાચારોને હિસ્સો બનવા લાગ્યા છે. પિતા સૈફ સાથે શૂટિંગ સેટ પર જવાનુ હોય કે પછી મા સાથે ફેમિલી ટાઈમ. તૈમૂરનો અત્યારનો એવો બેસ્ટ ફોટો છે જે બતાવે છે કે છોટે નવાબ હવે એ સમજવા લાગ્યો છે કે કેમેરો ક્યારેક તેને દોસ્ત લાગે છે તો ક્યારેક મુશ્કેલી.

ગુસ્સાવાળો લુક

ગુસ્સાવાળો લુક

હાલમાં જ તૈમૂરનો આ ગુસ્સાવાળો લુક વાયરલ થયો હતો. જ્યાં તે પોતાની માનો હાથ પણ પકડવા માટે તૈયાર નહોતો.

મા અને માસી સાથે

મા અને માસી સાથે

મા સાથે ભલા કયુ બાળક ખુશ ન રહે. અહીં તો પ્રેમાળ માસી પણ છે. ફેમિલી ટાઈમનો લવિંગ ફોટો.

શું નારાજ છે તૈમૂર

શું નારાજ છે તૈમૂર

આ વર્ષે દિવાળીમા તૈમૂર કંઈક આ અંદાજમાં મા સાથે જોવા મળ્યો. તમે તો જોઈને સમજી ગયા હશો કે પછી તૈમૂર કેમેરાને જોઈને નારાજ જોવા મળી રહ્યા છે.

પિતા સાથે શૂટિંગ પર

પિતા સાથે શૂટિંગ પર

સિક્રેટ ગેમ્સના શૂટિંગ દરમિયાન પિતા સૈફ સાથે તૈમૂર પણ સેટ પર પહોંચ્યા. જ્યાં તૈમૂરે જોરદાર મઝા લીધી. તમે તેના ચહેરા પર એ સ્પષ્ટ જોઈ શકો છો.

કેમેરા સામે પોઝ આપતા

કેમેરા સામે પોઝ આપતા

ફેમિલી ટાઈમમાં મા કરીના અને પિતા સૈફ સાથે કેમેરા સામે પોઝ આપતા.

કેમેરાને જોઈને ફની રિએકશન

કેમેરાને જોઈને ફની રિએકશન

કરીના બેક ટુ બેક શૂટિંગમાં બિઝી રહે છે. એવામાં તૈમૂર પિતા સૈફ સાથે વધુ જોવા મળે છે. આ ફોટામાં તૈમૂર કેમેરાને જોઈને ફરીથી પોતાના ચહેરા પર એક ફની રિએક્શન લઈને આવ્યો છે.

બહેન સાથે આઈસક્રીમ

બહેન સાથે આઈસક્રીમ

બહેન ઈનાયા ખેમૂ સાથે આઈસક્રીમનો લુત્ફ ઉઠાવી રહેલો તૈમૂર અલી ખાન. છે ને ભાઈ-બહેનનો જોરદાર ફોટો.

છોટે નવાબ

છોટે નવાબ

અમારા તરફથી છોટે નવાબને જન્મદિવસની શુભકામના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X