ટ્વીંકલ ખન્નાની જાસૂસી કરવા લંડન યૂનિવર્સિટી પંહોચ્યો અક્ષય કુમાર? જાણો વિગત
સુપરસ્ટાર અક્ષય કુમાર અન તેની પત્ની ટ્વીન્કલ ખન્ના સોશિયલ મીડિયા પર કોઇના કોઇ પ્રકારની પોસ્ટને લઇેન ખબરોમાં બની રહે છે. ટ્વીકલ ખન્નાએ એક પોસ્ટ કરીને જણાવ્યુ કે, કેવી રીતે અક્ષય કુમાર તનેી જાસુસી કરવા માટે લંડન યૂનિવર્સિ
સુપરસ્ટાર અક્ષય કુમાર અન તેની પત્ની ટ્વીન્કલ ખન્ના સોશિયલ મીડિયા પર કોઇના કોઇ પ્રકારની પોસ્ટને લઇેન ખબરોમાં બની રહે છે. ટ્વીકલ ખન્નાએ એક પોસ્ટ કરીને જણાવ્યુ કે, કેવી રીતે અક્ષય કુમાર તનેી જાસુસી કરવા માટે લંડન યૂનિવર્સિટી પહોચી ગયા હતા. ટ્વીંકલ ખન્નાએ એ નિર્ણય લીધો હતો કે, તે આ ઉમરમાં જ લંડન વિશ્વ વિદ્યાલયથી ફિક્શન રાઇટિંગમાં માસ્ટર કરશે. તેને લઇને તેની ઘણી પ્રશંસા પણ થી છે.

તેના ફેન્સનું કહેવુ છે કે, તે ઉમરની તમામ બધાને તોડી રહી છે. તે લંડન યૂનિવર્સિટીમાં હતી ત્યાં અક્ષય કુમાર પહોચી ગયા હતા. જો કે, બંને એક બીજા સાથે સમય સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે આ વાતન સબુત ટ્વીંકલ ખન્નાએ ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં આપ્યો હતો. અભિનેત્રીએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. લખ્યુ હતુ કે,"મારા માસ્ટર્સ કરવા માટે એક મોટી ઉમરના વિદ્યાર્થીને કેવી લાગે છે. ?
ટ્વીંકલે આગલ લખ્યુ હતુ કે, મને એવુ લાગે છે કે, મારા દિમાગને દરરોજ વોશ કરવામાં આવ્યુ અને ધમાર મસ્તી કરીને ફરવાની ખુશી છે. મારા પતિ મને લેવા માટે પહોચ્યા છે. તો લાગ્યુ કે હુ કોલેજ વાળી ઉમરમા છુ.
વધુમા ટ્વીંકલે લખ્યુ કે, " જ્યારે તે તપાસ કરવા માટે આવે છે કે હું ક્યા અભ્યાસ કરુ છુ અને વાસ્તવમાં હુ યૂનિવર્સિટીમાં શુ કરુ છુ." ત્યાર બાદ તેની પોસ્ટ ચર્ચામાં આવી ગઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
