નવા વર્ષે પ્રેગ્નેટ થવા માગે છે આ સુંદર હસીના, કરી લીધી છે પ્લાનિંગ
સુંદર ગાયક નવા વર્ષમાં પ્રેગનેટ થવા માગે છે. તેને લઇેન તે તૈયારી કરતી હોવાની પાત પણ તેણે કરી છે. મેઘન ટ્રેનર આગામી વર્ષે બનશે માતા તેણે જ આ વાતનો કર્યો ખુલાસો
ગાયિકા મેઘન ટ્રેનર, જેમણે 'સ્પાઇ કિડ્સ' ના અભિનેતા ડેરલ સબારા સાથે લગ્ન કર્યા છે. આગામી વર્ષે વધુ એક બાળકને જન્મ આપવા માગે છે. એસશોબિજ ડૉટ કૉમ ની રિપોર્ટ અનુસાર, હવે ગાયિકા સાથે 2023ની યોજના વિષે પુછવામાં આવ્યુ તો તેણે ચાર બાળકો પેદા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

મેઘને કહ્યુ હતુ કે, " આશા છે કે, ગર્ભવતી થઇ જઇશ હુ ચાર બાળકોની પેદા કરવા માંગુ છુ. એટલા માટે મારે આવુ કરવુ પડશે. એવુ નથી કે, બાળકો થયા બાદ હુ કઇ ના કરી શકુ. હુ હવે ફક્ત મારા સપનાની સૂચીમાં મારા તમામ સપનાને દસ્તક આપવાનો પ્રયત્ન કરી રહી છુ.
તેણે પોતાના બાળકોના રિલે પર જણાવતા કહ્યુ કે, "મે તેનામાટે આઠ પોશાક ખરીદી છે. ક્રિસમસમાં નાના બાળકના કપડા શોધવા અઘરુ છે. હુ તેના માટે એક હિરણની પોશાક ખરીદવા માગતી હતી. પરતુ હજી સુધી નથી મળી. હુ ઇચ્છુ છુ કે, તે બહુ સુંદર લાગે.જ્યારે તે મોટો થઇને પાછળ જોવે તો ખુશ થાય. હૈ ભગવાન હવે હુ આની રાહ નથી જોઇ શક્તી."
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
