સાઉથ સિનેમાની સુપર હોટ એક્ટ્રેસ જે આપી રહી છે બોલીવુડની અભિનેત્રીઓ ટક્કર
સાઉથના કલાકારોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં સારી જગ્યા બનાવી છે. દરેક વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો વિશે જાણવા માગે છે.
મુંબઈ, 13 જૂન : તાજેતરના ભૂતકાળમાં દક્ષિણ ઉદ્યોગનું વર્ચસ્વ ઘણું વધી ગયું છે. સાઉથના સ્ટાર્સને જાણવાનો લોકોનો રસ હવે વધુ વધી ગયો છે. સાઉથના કલાકારોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં સારી જગ્યા બનાવી છે. દરેક વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો વિશે જાણવા માગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સાઉથની આવી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેઓ ફિલ્મોમાં શાનદાર કામ કરી રહી છે, પરંતુ સુંદરતામાં તેઓ બોલીવુડની અભિનેત્રીઓથી ઓછી નથી.

રશ્મિકા મંદન્ના
રશ્મિકા મંદન્ના એ કેટલીક અભિનેત્રીઓમાંની એક છે, જેમણે ખૂબ જ નાની ઉંમરમાં સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રી હવે બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રશ્મિકા અને વિજય દેવેરાકોંડાના નામ ઘણીવાર જોડવામાં આવે છે. જોકે, બંને એકબીજાનેસારા મિત્રો માને છે.

સાંઈ પલ્લવી
સાંઈ પલ્લવી સાઉથની એવી અભિનેત્રી છે, જેના લાખો કરોડો ચાહકો છે. એક્ટ્રેસ તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતીછે. ઉલ્લેખનીય છે કે, સાંઈએ હજૂ સુધી લગ્ન કર્યા નથી.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રીએ પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવીછે. અનુષ્કા 40 વર્ષની છે. ફિલ્મ 'બાહુબલી'ની અભિનેત્રીને લોકો જાણે છે.

નયનતારા
અભિનેત્રી નયનતારાને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં લેડી સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. આ દરમિયાનતેનો બ્રાઈડલ લૂક ઘણો વાયરલ થયો હતો. આ સિવાય નયનતારા ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે તેની આગામી ફિલ્મમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
