2021ની સૌથી વધુ કમાણી કરનાર બોલીવૂડ ફિલ્મો, આ સ્ટારનો રહ્યો દબદબો

હાલમાં ચાલી રહેલા રોગચાળાને કારણે બોલિવૂડ મૂવીઝ માટે સ્થાનિક બજારમાં 100 કરોડ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ કાર્ય છે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ ઉદ્યોગમાં તે એક પડકાર હતો.

હાલમાં ચાલી રહેલા રોગચાળાને કારણે બોલિવૂડ મૂવીઝ માટે સ્થાનિક બજારમાં 100 કરોડ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ કાર્ય છે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ ઉદ્યોગમાં તે એક પડકાર હતો. એવી કેટલીક બી ટાઉન ફિલ્મો છે, જે 50 કરોડના આંકડા સુધી પહોંચી ગઈ છે.

1. સૂર્યવંશી

1. સૂર્યવંશી

એક્શન ડ્રામા ફિલ્મ 'સૂર્યવંશી' વર્ષ 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મમાં અક્ષયે 90ના દાયકાની જેમ જ શાનદાર એક્શન સીન્સ આપ્યાછે.

આ ફિલ્મમાં અક્ષયની સાથે કેટરિના કૈફ જોવા મળી રહી છે.

2. બેલ બોટમ

2. બેલ બોટમ

'બેલ બોટમ' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન રણજીત એમ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં અક્ષય કુમાર સાથે વાની કપૂર જોવા મળી હતી.

3. અંતિમ : અંતિમ સત્ય

3. અંતિમ : અંતિમ સત્ય

એક્શન થ્રિલર ફિલ્મ 'અંતિમ' સલમાન ખાનની આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ છે.

આ ફિલ્મમાં સલમાન ખાન સાથે આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળશે.

4. રૂહી

4. રૂહી

હાર્દિક મહેતા દ્વારા નિર્દેશિત હોરર કોમેડી ફિલ્મ 'રૂહી'માં રાજકુમાર રાવ, વરુણ શર્મા અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

5. મુંબઈ સાગા

5. મુંબઈ સાગા

ફિલ્મ મુંબઈ સાગા એક એક્શન ક્રાઈમ ફિલ્મ છે, જેનું નિર્દેશન સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં જોન અબ્રાહમ, ઈમરાન હાશ્મી અને કાજલ અગ્રવાલછે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X