Animal Fist Look: નવા વર્ષમાં 'એનિમલ' નો ફર્સ લુક પોસ્ટર થયુ રિલીજ, ખુંખાર અંદાજમાં રણબીર જોવા મળ્યો
રણબીક કપુરની ફિલ્મ એનિમલનો ફર્સ લૂક તેના મેકર્સ દ્વારા રીલીજ કરવામાં આવ્યો છે. જેમા રણબીર કપુર ખુખાર લૂકમાં જોવા મળી રહ્યો છે. ફેન્સ તેના વખાણ પણ કરી રહ્યા છે સાથે ટીકા પણ કરી રહ્યા છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપુરની મોસ્ટઅવેટેડ ફિલ્મ "એનિમલ"નો ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિજ કરવામાં આવ્યુ છે. નવા વર્ષના અવસર પર મેકર્સે ફેન્સને મોટુ સરપ્રાઇઝ આપ્યુ છે. આ ફિલ્મમાં રણબીર કપુર ઘણો અલગ અવતારમાં જોવા મળશે. જેને જોઇને એ અંદાજ લગવામાં આવી રહ્યો છે કે, એક્ટર આ વખતે ફેન્સને મોટુ સરપ્રાઇઝ આપશે.

ફિલ્મ સંદિપ રેડી વાંગા દ્વારા નિર્દેશિત 'એનિમલ' ફિલ્મમાં રણબીર કપુર સાથે રશ્મીકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. સંદીપ રેડ્ડીએ આ પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યુ છે. પોસ્ટરમાં રણબીર કપુરના બાજુ પરથી લોહી નકળી રહ્યુ છે. સાથે જ લોહીથી લથપથ હોથોમાં કુલહાડી પકડી છે. આ બીયર્ડ લુકમાં ગંભીર નજર આવી રહ્યા છે. આ લૂક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યુ છે.
તમને જણાવી દઇએ કે,વર્ષ 2022 ની 31 ડિસેમ્બરની રાત્રે મેકર્સ દ્વાારા આ પોસ્ટર રીલીજ કરવામાં આવ્યુ છે. એનિમલ ફર્સ્ટ લૂક જોઇને ફેન્સ રણબીર કપુરની વખાણ કરતા નથી થાકી રહ્યા તો એક યુજર્સે તેને સાઉથની કોપી પણ ગણાવી હતી. જાણકારો અનુસાર આ ફિલ્મ 11 ઓગ્સટ 2023 ના રોજ દુનિયાભરમાં સિનેમાઘરોમાં રિલિજ થશે. રિપોર્ટસ અનુસાર ફિલ્મ પાચ ભાષાઓમાં રીલિજ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
