INDIA LOCKDOWN Teaser Out: ભયાનક હતુ મહામારીનો સમય, ટીજર જોઇને યાદ આવશે કોરોના કાળ
વર્ષ 2020 માં આવેલી કોરોના મહામારીને કોઇ કેવી રીતે ભૂલી શકે છે. તે સમયે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. આ સમયને એક વાર ફરી અનુભવ કરાવા માટે મધુર ભંડારકર ફિલ્મ ઇન્ડીયા લોકડાઉન લઇને આવી રહ્યા છે.
વર્ષ 2020 માં આવેલી કોરોના મહામારીને કોઇ કેવી રીતે ભૂલી શકે છે. તે સમયે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. આ સમયને એક વાર ફરી અનુભવ કરાવા માટે મધુર ભંડારકર ફિલ્મ ઇન્ડીયા લોકડાઉન લઇને આવી રહ્યા છે. આ ફિલ્મની જ્યારથી જાહેરાત થઇ છે. ત્યારથી ફેન્સ આ ફિલ્મની રિલિઝ થવાની રાહ જોઇને બેઠા છે. આ ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામા આવ્યુ છે.

મહામારીની યાદ તાજી કરવાશે ટ્રીઝર
આ ટીઝર જોઇને તમામને મહામારીનો એ સમય યાદ આવી જશે જ્યારે તમામ લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા હતા. ટ્રીઝર પર એક નજર નાખીએ તો તેની શરૂઆત સૌથી પહેલા લોકડાઉનથી થાય છે. ટીઝરમાં એલાન થઇ રહ્યુ છે કે, આજ રાત 12 વાગ્યાથી 21 દિવસનું ભારત બંધ રહેશે. ત્યાર બાદ ધીરે ધીરે ફિલ્મમાં મુખ્ય કિરદારની જલક નજર આવે છે. ટીઝરમાં દેખાડવામાં આવ્યુ છે. કેવી રીતે એક લોકડાઉનના લીધે કેવી રીતે લોકોના ધંધા રોજગાર રોકાઇ જાય છે અને લોકોને ભટકવાનો વારો આવે છે.
આ દિવસે રિલિજ થશે આ ફિલ્મ
મધુર ભંડારકરે સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલા ટીજર શેર કર્યુ હતુ. ટીજરમાં તેણે ફિલ્મની રિલીજ ડેટની અનાઉન્સમેન્ટ કરી હતી. તમને જણાવી દઇએ કે, ફિલ્મ ઇન્ડીયા લોકડાઉન 2 ડિસેમ્બરના 2022ના રોજ OTT પ્લેટ ફોર્મ ZEE5 પર રિલીજ કરવામાં આવશે. ફિલ્મના કલાકારોની વાત કરવામાં આવે તો પ્રતીક બબ્બર, શ્વેતા બસુ, પ્રસાદ, સાઇ તમ્હંકર, અહાના કુમરા, જરીન શિહાબ, આયશા એમાન, સાત્વીક ભાટિયા અને સાનંદ વર્મા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Teaser release of the movie India Lockdown on Corona epidemic-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
