દિલ્હી પહોચીને નવી નવેલી દુલ્હનિયા કિયારાનો સુર્ખ અંદાજ, પતિ સિદ્ધાર્થ પત્ની પરથી નજર ના હટાવી શક્યો
કિયારા અને સિદ્રાર્થ લગ્ન કરીને દિલ્હી એરપોર્ટ પર સુંદર કપડામાં સજ્જ થઇને જોવા મળ્યા હતા. કિયારા નવી નવેલી દુલ્હનીયા ખૂબ સુંદર લાગતી હતી.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલહોત્રાએ હાલમાં લગ્ન કરીને પોતાના રિલેશનશીપને નામ આપી દિધુ છે. લગ્ને બાદ બંનેએ સોશિયલ મીડિયા પર તસવીર પણ શેયર કરીને પોતાના પ્રેમનો એકરાર કરી લીધો હતો. ત્યાર બાદ બંને એરપોર્ટ પર પણ સાથે નજર આવ્યા હતા. બંને સાથે ખુબ સુંદર લાગી રહ્યા હતા. અત્યારે કિયારાના માથે સિંદુર, ચુડો અને સિદ્ધાર્થનો સાથે ફેન્સને ખુબ પસદ આવ્યો હતો. આ જ કડીમાં બંને દિલ્હીમાં નજર આવ્યા હતા. જ્યાં બંનેએ મેચિંગ કપડા પહેર્યા હતા.

સિદ્ધાર્થ-કિયારા
સ્ટાર કપલ સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના નવા લૂકથી આકર્ષિત કર્યા

કિયારા અને સિદ્ધાર્થ દિલ્હી એરપોર્ટ પર
લાલ રંગના સુટમાં કિયારા દેખાઇ ખૂબસુરત તો સિદ્ધાર્થે લાલ અને સફેદ રંગના કુર્તા પાજામામાં હેન્ડસમ લાગ્યો

લાલ કપડામાં સુંદર કપલ
સિદ્ધાર્થ અને કિયારાએ મેચિંગ કલરના કપડા પહેરીને પોતાના સંધબમાં લગાવ્યા ચાર ચાંદ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
