'ગલી બોય' ના આ એક્ટરને ડેટ કરી રરહી છે Tamannaah Bhatia, ન્યૂ યર પર પાર્ટીમાં Kiss કરતા જોવા મળ્યા.
બોલિવૂડમાં નવા ઘણા કબલ બનતા હોય છે અને તે પોતાની ડેટને છુપાવા માંગતા હોય છે પરંતુ મીડિયા અને ફ્રેન્ડ ફેમિલીની નજરમાં તે છુપાવી શકાતુ નથી. ત્યારે તમન્ના અને વિજય પણ એક બીજાને ડેટ કરી રહ્યાની વાત સામે આવી છે.
બોલિવૂડની લાઇમ લાઇટ વચ્ચે પ્યાર ઇશ્ક અને મોહબ્બતને છુપાવી મુશ્કેલ જ નહી નામુમ્કીન છે. ફિલ્મી દુનિયાની તમામ જોડીયા નવા વર્ષમાં ઉજવણી કરતી નજર આવી રહી છે. તો એક ઇન્ડસ્ટ્રીના નવા લવ બર્ડને ગોવામાં સ્પૉટ કરવામાં આવ્યુ છે.

જી હા, આ નવા લવ બર્ડ બીજુ કોઇ નહી તમન્ના ભાટીયા અને વિજય વર્મા છે. ફિલ્મીબીટને વિશેષ રૂપથી ખબર પડી છે કે, તમન્ના વિજયને ડેટ કરી રહ્યા છે. જો કે, સંબંધોને લઇને કોઇ અધિકારીક નિવેદન આપ્યુ નથી. પરતુ હૈંગઆઉટે તેમની લવ સ્ટેરી વિશે બધુ જ જણાવી દિધુ છે.
21 ડિસેમ્બરે તમન્નાના જન્મ દિવસ પર વિજયને અભિનેત્રીના ઘરે પણ સ્પોટ કરવામાં આવ્યો હતો. આ અવસર પર વિજય જે સફેદ શર્ટ પહેરી હતી. તે જ શર્ટમાં તેમને ફિલ્મીબીટની ઇન્ટરવ્યુ દરમિયાન તેજ શર્ટમા જોવા મળ્યા હતા. તમન્ના ભાટીયાના ઘરથી નીકળતા ચહેરો છુપાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની સ્વેટશર્ટે ભાંડો ફોડી નાખ્યો હતો. એટલુ જ નહી નવા વર્ષની ઉજવણી માટે ગોવા પણ ગયા હતા.
એરપોર્ટ પર જ્યારે વિજયે પૈપેરાજી પોતાના કેમરામાં કેપ્ચર કરતા હતા ત્યારે પાછળથી તમન્ના ભાટીયાની કારે પણ ધ્યાન ખેંચ્યુ હતુ. નવા વર્ષની ઉજવણી માટે કપલની તસવીર પણ સામે આવી છે. જેમા વિજ યપોતાની સફદ શર્ટમાં ડેંપર દેખાય છે. જ્યારે તમન્નાએ ગુલાબી રંગની ડ્રેસ પહેરી છે. સાથે જ ગોવામાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
