Fifa 2022: શાહરૂખ ખાને આર્જેન્ટીનાની જીત પર મેસીને શુભકામના પાઠવી, મા ને યાદ કરીને લખ્યુ....
શાહરૂખ ખાને મેસીને જીતની શુભકામના પાઠવતા રસપ્રદ અને જૂની યાદ તાજા કરતી પોસ્ટ મુકી હતી. જેમા તેણે પોતાની માતાને પણ યાદ કરી હતી. મેસીનો આભાર પણ માન્ય હતો કે,
આર્જેન્ટીનાએ ફ્રાન્સને ફિફા ફુટબોલ વિશ્વ કપમાં હરાવ્યા બાદ દુનિયાભરમાથી મેસીને શુભેચ્છા મળી રહી છે. બોલીવૂડ બાદશાહ શાહરૂખ ખાનથી લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. દિપીકા પદુકોણ અને શાહરુખ ખાન ફુટબોલ વર્લ્ડકપની મેચ નિહાળવા માટે કતારમાં ગયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. સાથે જ પોતાની ફિલ્મ પઠાણનું પ્રમોશન પણ કર્યુ હતુ. તેમજ આર્જેન્ટીનાની જીત પર ખુશી પણ વ્યક્ત કરી હતી. અત્યારે શાહરૂખ ખાનની એક પોસ્ટ વાઇરલ થઇ રહી છે. જે તેણે મેસીને લઇને કરી છે.

આર્જેન્ટીનાની જીતમાં હમેશાની જેમ આ વખતે પણ મેસીનો મોટો હાથ હતો.તેમણે એવી રમત દેખાડી કે, બધા તેના દિવાના થઇ ગયા હતા. શાહરુખા ખાને એક પોસ્ટમાં લખ્યુ કે, આપણે અત્યાર સુધીના સૌથી સર્વશ્રેષ્ઠ વિશ્વ કપ ફાઇનલમાથી એક છે. મને મારી મા સાથે એક નાના ટીવીમાં વિશ્વકપની જોયેલી યાદ છે. અને હવે તે જ ઉત્સાહ મારા બાળકો સાથે છે અને આપણે સૌને ટેલેન્ટ, મહેનત અને સપના પર વિશ્વાસ કરાવા માટે મેસીનો આફાર'
શાહરુખ ખાનની પોસ્ટ આવતા જ વાઇરલ થઇ રહ્યો છે. અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેમના ફેન્સ પણ પઠાણની સાથે સાથે મેસીને લઇને શુભકામના પાઠવી રહ્યા છે. એવુ પહેલી વાર નથી જ્યારે કિંગ ખાન કોઇના વખાણ કરી રહ્યા છે, પહેલા પણ તે પ્લેયર્સને લઇને પોસ્ટ કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
