રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ કેસ - ગેહના વશિષ્ઠે કર્યું રાજનું સમર્થન, આ હિરોઇન્સની ખોલી પોલ
એરોટીક સ્ટાર અને ગંદી બાત ફેમ ગેહના વશિષ્ઠે એક મોટું નિવેદન આપ્યું છે. રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ કેસ અંગે ગેહાના વશિષ્ઠએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રા નવી એપ્લિકેશન લોન્ચ કરવા જઇ રહ્યા હતા.
Raj Kundra Porn Film Case Update : અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રા આ કેસમાં પોલીસ કસ્ટડીમાં છે. રાજ કુંદ્રા પોર્ન ફિલ્મો બનાવવા અને પ્રસારણ કરવાના કેસમાં સતત ફસાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણી મોડેલ્સે તેના સામે ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

ગંદી બાત ફેમ ગેહના વશિષ્ઠે એક મોટું નિવેદન આપ્યું
આ બાબતમાં એરોટીક સ્ટાર અને ગંદી બાત ફેમ ગેહના વશિષ્ઠે એક મોટું નિવેદન આપ્યું છે. રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ કેસ અંગે ગેહાના વશિષ્ઠએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રા નવી એપ્લિકેશન લોન્ચ કરવા જઇ રહ્યા હતા. તેમને આ એપ માટે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીને કાસ્ટ કરવાના હતા.

શમિતા શેટ્ટીને કાસ્ટ કરવાનો હતો રાજ
રાજ કુંન્દ્રા પોર્ન ફિલ્મ કેસમાં ગેહાના વશિષ્ઠએ દાવો કર્યો હતો કે, રાજ કુંદ્રા નવી એપ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા રાજ કુંદ્રાની ઓફિસ ગઇ હતી. જ્યા મને જાણ થઈ કે, રાજ એક એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં ચેટ શો, રિયાલિટી શો, અન્ય નોર્મલ શો અને મૂવીઝ પણ જોવા મળશે. આ એપ માટે તે એક ફિલ્મ બનાવવાનો હતો, જેના માટે તે શમિતા શેટ્ટીને કાસ્ટ કરવાનો હતો.

ગેહના વશિષ્ઠ અને રાજ કુંદ્રા સાથે કામ કરવાના હતા
ગેહાના વશિષ્ઠે દાવો કર્યો હતો કે, તે આ ફિલ્મનું દિગ્દર્શન કરવા જઇ રહી છે. શમિતા શેટ્ટીને આ ફિલ્મ માટે કાસ્ટ કરવાની છે. ગેહના આજસુધી શમિતા શેટ્ટીને ક્યારેય મળી નથી.

ગેહના વશિષ્ઠે કંગના રનૌત પર કર્યા શાબ્દિક પ્રહાર
ગેહાના વશિષ્ઠ કંગના રનૌત વિશે જણાવ્યું કે, કંગના જે થાળીમાં ખાય છે, તેમાં જ થૂંકે છે. ગિહાનાએ કંગનાની બહેન રંગોલી ચંદેલ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ગેહના વશિષ્ઠે કર્યું રાજ કુંદ્રાનું સમર્થન
ગેહના વશિષ્ઠે રાજ કુંદ્રાના સમર્થનમાં જણાવ્યું હતું કે, રાજ એવી જ ફિલ્મ્સ બનાવે છે જેવી વેબ સિરિઝ અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર બોલ્ડ ફિલ્મો હોય છે.

ગેહના વશિષ્ઠે પૂનમ પાંડેનો ઉધડો લીધો
રાજ કુંદ્રા કેસમાં ગેહના વશિષ્ઠે પૂનમ પાંડે પર નિશાન સાધતા કહ્યું કે, પૂનમ પાંડે પોતે જ પોતાના ન્યૂડ ફોટોગ્રાફ્સ શેર કરે છે, તો રાજ કુંદ્રા પૂનમ પાંડેને પોર્ન ફિલ્મો બનાવવા માટે દબાણ કઇ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
