Neelam Giri Photos : કિલર લુકથી નીલમ ગિરીએ ચાહકોને કર્યા ઘાયલ

Neelam Giri Photos : ભોજપુરી અભિનેત્રી નીલમ ગિરી પોતે તાજેતરમાં શેર કરેલા ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. જેને જોઇને ફેન્સ બેકાબુ બની રહ્યા છે.

Neelam Giri Photos : ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક નીલમ ગિરી અતિ સુંદર છે. નીલમ ગિરીએ પોતાના અભિનયથી ચાહકોમાં આગવી ઓળખ બનાવી છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના સુંદર ફોટા શેર કર્યા છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર નીલમની બહોળી ફેન ફોલોઇંગ

ઇન્સ્ટાગ્રામ પર નીલમની બહોળી ફેન ફોલોઇંગ

ભોજપુરી અભિનેત્રી નીલમ ગિરી હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે, હકીકતમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. અભિનેત્રીએ પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે. તેની બોલ્ડનેસની ઉત્તેજના ચાહકોના મગજમાં ઘર કરી ગઇ છે.

નીલમ ગિરીના ફેન ફોલોઈંગની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી સારી ફેન ફોલોઈંગ છે. નીલમ તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

દરેક ફોટા પર જોવા મળે છે ચાહકોનો પ્રેમ

દરેક ફોટા પર જોવા મળે છે ચાહકોનો પ્રેમ

ઉલ્લેખનીય છે કે, નીલમે ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. જો ફોટો વિશે વાત કરીએ તો તે જૂના છે, પરંતુ આ ફોટોઝમાં તેનું બોલ્ડ ફિગર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ચાહકો તેની તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.

હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ

હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ

નીલમે પોતાના કરિયરની શરૂઆત ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી જ કરી છે. અભિનેત્રીએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેનો કિલર લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે. નીલમે શેર કરેલા ફોટોને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં હોટ અને ફાયર લખીને નીલમના ફોટોના વખાણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X