Malaika Arora Wedding : મલાઇકા ટૂંક સમયમાં બનશે અર્જૂન કપૂરની દુલ્હન? પોસ્ટ થઇ વાયરલ
Malaika Arora Wedding : બોલીવુડના સૌથી ચર્ચાસ્પદ લવ બર્ડ્સ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તેમના રિલેશનશીપની ચર્ચા જગજાહેર છે.
Malaika Arora Wedding : બોલીવુડના સૌથી ચર્ચાસ્પદ લવ બર્ડ્સ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તેમના રિલેશનશીપની ચર્ચા જગજાહેર છે. આ સાથે બન્ને ઘણીવાર સોશિયલમીડિયા પર પણ એક બીજા પર પ્રેમ વરસાવતા રહે છે.
હવે ફેન્સ આતુરતાપૂર્વક તેમના લગ્નના સમાચારની રાહ જોઇ રહ્યા છે. હવે મલાઇકાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેને જોઇને એવું જણાઇ રહ્યું છે કે, ચાહકોની આતુરતાનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચાહકો આ પોસ્ટ બાદ એક જ સવાલ કરી રહ્યા છે કે, શાદી કબ હે?

શું મલાઈકા અને અર્જુન લગ્ન કરી રહ્યા છે?
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતેઅભિનેત્રીએ એક એવી પોસ્ટ શેર કરી છે, જેના પછી તેના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. બધા તેને પૂછે છે કે, તું જલ્દી અર્જુનસાથે લગ્ન કરવા જઈ રહી છે?

મલાઈકાની આ પોસ્ટ વાયરલ થઈ
મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામમાં બ્લશ થઈને એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં મલાઈકા બ્લેક ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે, પરંતુ અભિનેત્રીના ફોટા કરતાં વધુ આપવામાં આવેલા કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું કે, મલાઈકાએ ફોટો શેર કર્યો અને કેપ્શન પર લખ્યું હતું કે, મેં કહ્યું હા'. ત્યારે જ કેટલાક ચાહકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું અને કેટલાક તેના લગ્ન અંગે સવાલો કરવા લાગ્યા હતા.

ચાહકોએ પાઠવી લગ્નની શુભેચ્છા
મલાઈકા અરોરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ પર, કેટલાક ચાહકોએ તેનેઅગાઉથી અભિનંદન આપ્યા હતા.
તમામ યુઝર્સને લાગે છે કે, અભિનેત્રી ટૂંક સમયમાં લગ્નની જાહેરાત કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાની આ પોસ્ટ લગ્ન માટે નથી, પરંતુ પ્રમોશનલ પોસ્ટ છે.

લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અર્જુન-મલાઈકા
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવવાની કોઈ તકછોડતા નથી.
બંને એકબીજા સાથે વેકેશન પર જતા રહે છે. બોલીવુડ ઈવેન્ટ્સમાં પણ બંને ઘણીવાર એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે. બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોઈને ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે બંને લગ્નના ખુશખબર આપશે.

લગ્નની તૈયારી શું છે?
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે ગયા વર્ષે 2021માં જ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. જે બાદ તેમના લગ્નની અફવાઓઉડવા લાગી હતી. બંને હજૂ લગ્ન નથી કરી રહ્યા. તે હાલમાં પોતાના કામ પર ફોકસ કરવા માંગે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
