Upcoming Bollywood Movies : આવી રહી છે મોટા બજેટની 5 બોલીવુડ ફિલ્મો, જાણો યાદી
બોલીવુડ વર્તમાન સમયમાં પોતાના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. જેમાં એક બાદ એક લગભગ તમામ ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે, આગામી 5 મોટા બજેટની ફિલ્મો બોલીવુડની ડૂબતી નૌકાને કિનારા પર લાવે.
Upcoming Bollywood Movies : બોલીવુડ વર્તમાન સમયમાં પોતાના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. જેમાં એક બાદ એક લગભગ તમામ ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે, આગામી 5 મોટા બજેટની ફિલ્મો બોલીવુડની ડૂબતી નૌકાને કિનારા પર લાવે. રસપ્રદ વાત છે, આ 5 ફિલ્મોમાં શાહરુખની 3 ફિલ્મો છે.

ડંકી
બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મો ઓરમેક્સ મીડિયાની ડંકી છે. જેમાં શાહરૂખ ખાન જોવા મળશે.
એક વાત તો સ્પષ્ટ છે કે, ચાહકોને બોલીવુડના ડૂબતી નૈયાને બચાવવાની સુપરસ્ટાર શાહરૂખ ખાન પાસેથી સૌથી વધુ આશા છે.
આ ફિલ્મમાં તે પહેલીવાર રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યો છે અને પહેલીવાર તે જોડી તાપસી પન્નુ સાથે બનાવી રહ્યો છે.

ટાઇગર 3
ચાહકોને સુપરસ્ટાર સલમાન ખાનની 'ટાઇગર 3' પાસેથી સૌથી વધુ અપેક્ષા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન અને કેટરીના જોવા મળવાના છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થઈ શકે છે.

જવાન
સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' થી પણ ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેમાં અભિનેતા તમિલ નિર્દેશક એટલી કુમાર સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નયનતારા પહેલીવાર તેની લીડ એક્ટ્રેસ બની છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા આવી ગયો છે.

પઠાન
શાહરૂખ ખાન સ્ટારર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાન' પાસેથી પણ ઘણી આશા રાખી શકાય છે. આ ફિલ્મમાં શાહરૂખની સામે દીપિકા પાદુકોણ જોવા મળશે અને આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ જોવા મળશે.

પુષ્પા 2
બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મોની આ યાદીમાં અલ્લુ અર્જુનની પુષ્પા 2 છે. જે બેઇઝિકલી સાઉથ સિનેમેટિક ફિલ્મ છે. આ ફિલ્મને લઈને હિન્દી દર્શકોમાં પણ સૌથી વધુ ચર્ચા છે.
આ જ કારણ છે કે, ફિલ્મના હિન્દી ભાષાના દર્શકોની પસંદગી અનુસાર આ ફિલ્મનું નામ યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
