સાહો: પ્રભાસની ફિલ્મમાં જેકલીન ફર્નાંડીઝની એન્ટ્રી, ધમાલ મચાવશે
બાહુબલી એક્ટર પ્રભાસ આ સમયે ફિલ્મ સાહો સાથે ખૂબ જ વ્યસ્ત છે અને તાજેતરમાં ફિલ્મ ટીઝરએ ધમાકો કરી દીધો હતો.
બાહુબલી એક્ટર પ્રભાસ આ સમયે ફિલ્મ સાહો સાથે ખૂબ જ વ્યસ્ત છે અને તાજેતરમાં ફિલ્મ ટીઝરએ ધમાકો કરી દીધો હતો. હવે સમાચાર એ છે કે આ ફિલ્મનો ભાગ એક અભિનેત્રી બનવા જઈ રહી છે, જે લોકોને તેની અદાઓથી દીવાના બનાવશે. અમે વાત કરી રહ્યા છે જેકલીન ફર્નાંડીઝની જે આ મૂવીના એક સ્પેશિયલ ગીતમાં જોવા મળી શકે છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં પ્રભાસ સાથે શ્રધ્ધા કપૂર જોવા મળશે.

આ પહેલી વાર હશે જ્યારે શ્રધ્ધા અને જેકલીન પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે. આ પહેલા પણ, જેકલીન ફર્નાંડીઝે ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ સોન્ગ કરીને ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે.
તાજેતરમાં, આ ફિલ્મ પહેલા સાયકો સૈયાંનું પોસ્ટર રિલીઝ કરાયું હતું, જેમાં પ્રભાસ અને શ્રધ્ધા કપૂર ખૂબ ધમાકેદાર દેખાતા હતા. સાહોમાં પ્રભાસ, શ્રધ્ધા કપૂર સાથે જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ અને મહેશ માંજરેકર જેવા અભિનેતાઓ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે.
આ પણ જુઓ: Video: 'સાહો'નું ટીઝર રિલીઝ થતાં પડદા સામે નાચવા લાગ્યા લોકો, શ્રદ્ધાએ શેર કર્યો વીડિયો
ટીઝરમાં દરેકની એક ઝલક પણ છે. ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ છે અને આ બજેટનો અડધા કરતાં વધુ ભાગ તેના એક્શન સીન પર ખર્ચવામાં આવ્યા છે. ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
આ પણ જુઓ: સાહોનો લીક થયો દમદાર ફોટો, પ્રભાસ-શ્રદ્ધા કપૂર જોવા મળ્યા એકબીજામાં ગળાડૂબ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
