દિશા પટનીના સૌથી બોલ્ડ લુક, જેના પર આવ્યું ફેન્સનું દિલ
દિશા પટની સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને હોટ ફોટોસ શેર કરતી રહે છે. તેને લોકો એટલો પ્રેમ કરે છે કે, તેના ફોટોસ હંમેશા વાયરલ થતા રહે છે. આ સાથે દિશા એટલી ફીટ છે કે, તેના ફોટોસ અને વીડિયો વાયરલ થાય છે.
દિશા પટની સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને હોટ ફોટોસ શેર કરતી રહે છે. તેને લોકો એટલો પ્રેમ કરે છે કે, તેના ફોટોસ હંમેશા વાયરલ થતા રહે છે. આ સાથે દિશા એટલી ફીટ છે કે, તેના ફોટોસ અને વીડિયો વાયરલ થાય છે.

સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું ઘોડાપૂર
દિશા પટનીની સોશિયલ મીડિયા પર ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. લોકો તેની તસવીરો અને વીડિયો જોવાનું પસંદ કરે છે. અભિનેત્રી જાણે છે કે, તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોના હૃદયના ધબકારા કેવી રીતે વધારવું. આ ફોટો જોયા બાદ પણ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું હતું.

દિશા પટનીએ મચાવી હતી તબાહી
રેડ ટોપમાં અભિનેત્રીનો બોલ્ડ લૂક જોઈને ઘણા લોકોના હોશ ઉડી ગયા હશે. આ ફોટોમાં દિશા પટનીએ તબાહી મચાવી હતી. અભિનેત્રીએ મોટી બુટ્ટી પણ પહેરી છે. આ ફોટો જોયા બાદ દિશાની ફેન ફોલોઈંગ વધી ગઈ હશે.

દિશાનો ડેશિંગ અને હોટ લુક
સ્ટાઈલની વાત કરીએ તો દિશા પટની મોટી સુંદરીઓ સાથે સ્પર્ધા કરે છે. આ ફોટોમાં પણ દિશાનો ડેશિંગ અને હોટ લૂક લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. આ તસવીર જોયા બાદ દિશા પટનીના ચહેરા પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ હશે.

દિશા ડીપ નેક ટોપ પહેરીને ક્લીવેજને ફ્લોન્ટ કરી
આ તસવીરમાં દિશા ડીપ નેક ટોપ પહેરીને તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. આ સાથે અભિનેત્રીએ તેના ગળામાં પેન્ડન્ટ પણ પહેર્યું છે, જે તેના લૂકમાં આકર્ષણ વધારી રહ્યું છે. ફોટામાં દિશા તેના વાળને હાથ વડે સંભાળતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે.

દિશાએ એનિમલ પ્રિન્ટવાળી બ્રા પહેરી
દિશા તેના બોલ્ડ ફોટાઓને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. આ તસવીરમાં દિશાએ એનિમલ પ્રિન્ટવાળી બ્રા પહેરી છે. અભિનેત્રીના આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફોટામાં દિશા પટણી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
