ગુરુદ્વારેમાં કીર્તન ગાવાથી કરી હતી બર્થડે બોય દિલજીત દોસાંઝે કરિયરની શરૂઆત
પંજાબી સિંહર દિલજીતનો આજે જન્મ દિવસ છે. તેણે બાળપણમાં ઘણી મુશ્કેલીમાં વિતાવ્યુ છે. તે ધોરણ 10 સુધી જ અભ્યાસ કરી શક્યો છે. ત્યાર બાદ તે ગુરુદ્વારેમાં ભજન કિર્તન ગાવા લાગ્યો હતો.
પંજાબી ઇન્ડસ્ટ્રીનો એક ગાયક જે ફક્ત પંજાબી જ નહી પરંતુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સૌનો પસંદગીનો બની ગયો છે. આપણે વાત કરી રહ્યા છીએ એક્ટર ગાયક દિલજીત દોસાંઝની દિલજીત દોસાંઝે પોતાના કેરિયરની શરૂઆત ગુરદ્વારામાં કીર્તન ગાવાથી કરી હતી. પરંતુ આજે તે પંજાબી પોપ ઇન્ડસ્ટ્રીના કિંગ બની ગયો છે. 6 જાન્યુઆરીના રોજ દીલજીત દોસાંઝનો જન્મદીવસ છે. દિલજીતનું બાળપણ મુશ્કેલીમાં વિતયુ છે. પરતુ આજે તે પંજાબ ઇન્ડસ્ટીજનો લોકપ્રિય સિગર છે. આવો દિલજીતની સપળતાની સફર વીશે જાણીએ.

10થી આગલ અભ્યાસ નથી કરી શક્યો
દિલજીત દોસાંઝેની બાળપણ મુશ્કેલીમાં વિતયુ છે. આર્થિક તંગીના લીધએ દિલજીતે 10માં ધોરણ પછીનો અભ્યાસ નથી કર્યો. દિલજીત દોસાંઝેનું અસલ નામ દિલજીત પંજાબ જિલ્લાના દોસાંઝ ગામના રહેના છે. તેમનું નામ દલજીત સિંહ છે. પંજાબી મ્યુઝીક ઇંડસ્ટ્રીમાં આવતા પહેલા તેમણે નામ બદલીને દિલજીત દોસાંઝે રાખી લીધુ હતુ.
બાળપણથી હતો ગાવાનો શોખ
દિલહજીત દોસાંજેને બાળપણથી હતો ગાવાનો શોખ તે ગુરુદ્વારામાં ગુરબાણી કીર્તન કરતા હતા. ગુરદ્વારામાં આવતા તેના અવાજમાં કિરત્ન સાંભળવાનું પસંદ કરતા હતાય લોકોને તેની અવાજ પસંદ આવવા લાગી અને દિલજીતને કામ મળવાનું શરૂ થઇ ગયુ. દિલજીત ગુરુદ્વાર સિવાય સ્ટેજ શો અને લગ્નમા પણ પર્ફોમ કરતો હતો.
ફેન્સ બોલાવે છે "અર્નબ પેડૂ"
ગુરુબાણી કીર્તન ગાતા ગાતા દિલજીત દોસાંજેને ઓળખાણ મળવા લાગી હતી. અને તે પજાબી મ્યુઝિક ઇંડસ્ટ્રીમાં છવાય જવા લાગ્યો. દિલજીતને પોતાના ફેન્સ "અર્બન પૈડૂ" નામથી બોલાવે છે. અર્બનનો અર્થ શહેરી થાય છે. પૈડી એટલે કે પિડ એટલે કે ગામ થાય છે. અર્બન પૈડી એટલે "શહેરી ગામ" નો થાય છે.
પહેલા આલ્બમથી બદલ્યુ નામ
દિલજીત દોસાંઝેનો પહેલો આલ્બમ ઇશ્ક દા ઉડા અડા 2004 માં આવ્યુ હતુ. આ તે સમય હતો જ્યારે દલજીત સિંહ પોતાનું નામ બદલીને દિલજીત દોસાંઝે રાખી લુધી હતુ. દિજીતે પંજાબ ફિલ્મ ઇડસ્ટ્રીમાં 2011માં પોતાના પગલા ફિલ્મ ધી લાયન ઓફ પંજાબથી રાખ્યો. "લખ 28 કુડી દા" લોકોન ઘણો પસંદ આવ્યો હતો. 2016 માં દિલજીતને ફિલ્મ" ઉડતા પંજાબ"થી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પગ મક્યો.ત્યાર બાદ દિલજીત સૂરમા, ફિલ્લોરી, ગુડ ન્યુઝમાં દેખાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
