Rashmika Mandanna : બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ રિલિઝ પહેલા, આ એક્ટ્રેસને મીડિયા પણ નથી આપતુ ભાવ

રશ્મિકા મંદાના બોલીવુડમાં આવતા પહેલા નેશનલ ક્રશ હતી. જેવી તેની ફિલ્મ ફ્લોપ થવાના ડર વચ્ચે તેના પરથી મીડિયા કવરેજ પણ ઓછુ થઇ ગયું છે. આ સાથે હવે તેને કરિયર પર પણ ગ્રહણ લાગી રહ્યું છે.

Rashmika Mandanna : સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને એક્ટિંગ દ્વારા નામ બનાવ્યા બાદ રશ્મિકા મંદાનાએ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. બોલીવુડમાં ફ્લોપ શો વચ્ચે રશ્મિકા મંદાનાની ફિલ્મ પણ ડૂબવાનો ડર છે.

rashmika mandanna

રશ્મિકા મંદાના બોલીવુડમાં આવતા પહેલા નેશનલ ક્રશ હતી. જેવી તેની ફિલ્મ ફ્લોપ થવાના ડર વચ્ચે તેના પરથી મીડિયા કવરેજ પણ ઓછુ થઇ ગયું છે. આ સાથે હવે તેને કરિયર પર પણ ગ્રહણ લાગી રહ્યું છે.

રશ્મિકા મંદન્ના માટે બોલીવુડ ડેબ્યૂ મુશ્કેલીમાં ફેરવાયું!

રશ્મિકા મંદન્ના માટે બોલીવુડ ડેબ્યૂ મુશ્કેલીમાં ફેરવાયું!

અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'ગુડબાય'માં રશ્મિકાની એક્ટિંગ પ્રશંસનીય હતી, પરંતુ જો બોલીવુડ સ્ટાર્સ અંધારામાં હોય તો ફિલ્મ બોક્સઓફિસ પર કેવી રીતે અજાયબી કરી શકી હોત.

આવા સમયે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મિશન મજનૂ' પણ બોક્સ ઓફિસ પર ફિલ્મનેફ્લોપ રહેવાના ડરને કારણે OTT પર રિલીઝ થઈ રહી છે.

આવી સ્થિતિમાં રશ્મિકા મંદાનાને ક્યાંક ને ક્યાંક એ વાતનો અહેસાસ થયો, હશે કે બોલીવુડમાં પ્રવેશવાનો તેનો નિર્ણય તેનુ કરિયર ડૂબી ન જાય.

નેશનલ ક્રશ

નેશનલ ક્રશ

'પુષ્પા' બાદ રશ્મિકા મંદન્ના નેશનલ ક્રશ બની ગઈ હતી. રશ્મિકા દરેક જગ્યાએ લાઈમલાઈટમાં રહેતી હતી, પરંતુ બોલીવુડમાં ડેબ્યૂ થતાં જ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર પણ પ્રેમ મળતો બંધ થઈ ગયો હતો. જેના કારણે હવે તેના નેશનલ ક્રશનું બિરુદ વેબ સિરીઝ ફિઝિક્સ વાલાની એક્ટ્રેસને મળી ગયું છે.

પુષ્પા 2 માં જોવા મળશે શ્રીવલ્લી

રશ્મિકા અને રણબીરનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ સિવાય રશ્મિકાનું નામ સાઉથના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે,જેમાંથી એક પુષ્પા 2 છે. તાજેતરમાં જ અલ્લુ અર્જુનની પુષ્પામાં રશ્મિકા શ્રીવલ્લીના રૂપમાં ખૂબ જ લોકપ્રિય બની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X