Bollywood Secrets : જાણો કયા બોલીવુડ સ્ટારને પસંદ છે કઇ સેક્સ પોઝિશન
Bollywood Secrets : બોલીવુડના સ્ટાર પોતાની સેક્સ લાઇફ અને અન્ય અંગત પળો વિશે પણ ખુલીને ચર્ચા કરે છે. આવા સમયે ઘણા બોલીવુડ સ્ટાર્સ તેમની ફેવરિટ સેક્સ પોઝિશિન વિશે વાત કરીશું.
Bollywood Secrets : બોલીવુડ સ્ટાર્સના અંગત અને પ્રોફેશનલ જીવન અંગે જાણવાની તાલાવેલી ફેન્સને હંમેશા રહે છે. કરીના કપૂરથી લઇને આલિયા ભટ્ટ અને રણવીર કપૂરથી લઇને રણબીર સિંહ સુધીના બોલીવુડ સ્ટાર્સે તેમની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે ખુલીને વાત કરી છે. આજે આપણે બોલીવુડ સ્ટાર્સના સેક્સ સિક્રેટ્સ વિશે જાણીશું.

કરીના કપૂર
કરીના કપૂર ખાન જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે કોફી વિથ કરણના એક એપિસોડમાં ગઈ હતી, જ્યાં કરીના કપૂરે કેમેરા સામે બધાની સામે જણાવ્યું હતું કે, કરીના કપૂરે તેના પતિ સાથે વહેલી સવારે સેક્સ માણ્યું હતું. તેની આ વાતે કરણ અને પ્રિયંકા બંનેને દંગ કરી દીધા હતા.

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતને પણ એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, તેની ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે, જેના જવાબમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, તેને 60 ના દાયકાની વસ્તુઓ ગમે છે, તેથી તેની ફેવરિટ સેક્સ પોઝિશન 69 છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટને પણ પૂછવામાં આવ્યું કે, તેને સેક્સ દરમિયાન કઈ સેક્સ પોઝિશન પસંદ છે. આલિયાએ જવાબમાં જણાવ્યું હતું કે, તે એક સામાન્ય વ્યક્તિ છે અને તેથી તેને 'ક્લાસિક મિશનરી' સૌથી વધુ ગમે છે.

રણબીર કપૂર
જ્યારે આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂરને તેની સેક્સ લાઈફ વિશે પૂછવામાં આવ્યું હતું, તો તેના જવાબમાં તેણે જણાવ્યું કે, જ્યારે તે 15 વર્ષનો હતો ત્યારે તેણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી. આ ખુલાસાથી ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ એક ઈન્ટરવ્યુમાં તેના અને શાહિદની સેક્સ લાઈફ સાથે જોડાયેલા એક રહસ્યનો ખુલાસો કર્યો હતો.
મીરાએ જણાવ્યું હતું કે, શાહિદ બેડમાં કંટ્રોલ ફ્રીક છે. આ નિંદાત્મક ઘટસ્ફોટની લાંબા સમયથી ચર્ચા થઈ હતી.

રણવીર સિંહ
જ્યારે રણવીર સિંહને પણ તેની સેક્સ લાઈફ વિશે પૂછવામાં આવ્યું તો અભિનેતાએ જણાવ્યું હતું કે, મેં બધું વહેલું શરૂ કર્યું, જ્યારે મેં પહેલીવાર સેક્સ કર્યું ત્યારે હું માત્ર 12 વર્ષનો હતો. હું મારી શાળામાં બાકીના છોકરાઓને સેક્સ વિશે શીખવતો હતો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
