મુબારક હો બેટી હુઈ હૈ! દિપિકા પાદુકોણે આપ્યો દીકરીને જન્મ
Bollywood Actress Deepika Padukone: બોલીવુડમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ અભીનેત્રીએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. જેના કારણે ફેન્સમાં ખશુની લહેર જોવા મળી રહી છે.
હાલમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી. આ પછી પાપારાઝીએ તેની કાર હોસ્પિટલની બહાર જોઈ હતી.
જ્યારથી ચાહકોને આ રોમાંચક સમાચાર મળ્યા ત્યારથી તેઓની ખુશીનો પાર નથી રહ્યો. કોમેન્ટ સેક્શનમાં લોકો સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
હવે આખરે દીપિકાના ઘરમાં કીલકારીઓ ગુંજી ઉઠી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને એક બાળકીનો જન્મ થયો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ દીપિકાએ સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવીને ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા.
લીલા રંગની બનારસી સાડીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાતી હતી. રણવીર તેની લેડી લવનું સંપૂર્ણ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.

આ પછી ગણેશ ચતુર્થીના અવસર પર, તેમની કાર મુંબઈના ગિરગામ ચોપાટીમાં સર એચએન રિલાયન્સ હોસ્પિટલની બહાર જોવા મળી હતી.
તાજેતરમાં, ભારે ગર્ભવતી દીપિકા પાદુકોણે તેનું પ્રસૂતિ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની થીમ બ્લેક રાખવામાં આવી હતી.
રણવીર સિંહ પણ દીપિકા સાથે કેટલીક તસવીરોમાં જોવા મળ્યો હતો, જેમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરો દ્વારા અભિનેત્રીએ ઘણા ટ્રોલર્સને પણ ચૂપ કરી દીધા હતા. વાસ્તવમાં ઘણા ફેન્સ દીપિકાના બેબી બમ્પને ફેક કહીને ટ્રોલ કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણવીરે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને હવે લગ્નના 6 વર્ષ બાદ આ કપલે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. ફેન્સ અને પરિવારજનોમાં ખુશીની લહેર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
