Anveshi Jain Holi Video : હોળી પાર્ટીમાં અન્વેષી જૈને વિખેર્યો સુંદરતાનો જાદુ, ફેન્સ ઘાયલ
Anveshi Jain Holi Video : તાજેતરમાં અન્વેષી જૈનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે હોળી લુકમાં અતિ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં અન્વેષી તેના ડ્રેસને કારણે તે આ ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા માંડ માંડ બચી હતી.
Anveshi Jain Holi Video : એક્ટ્રેસ અન્વેષી જૈન પોતાના આગવા અંદાજને કારણે જાણીતી છે. તે સુંદરતાને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તાજેતરમાં અન્વેષી જૈનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે હોળી લુકમાં જોવા મળી રહી છે. તેના ડ્રેસને કારણે તે આ ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા માંડ માંડ બચી હતી.

ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી અન્વેષી
ઉલ્લેખનીય છે કે, અન્વેશી જૈન સફેદ રંગના હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ સાથે કેમેરા માટેપોઝ આપતી વખતે અને પછી ચાલતી વખતે, તે ઉપ્સ મોમેન્ટનો ભોગ બનવાથી પણ બચી ગઇ હતી.
આ રીતે બની સ્ટાર અભિનેત્રી
ઉલ્લેખનીય છે કે, એકતા કપૂરે વર્ષ 2019ની સૌથી બોલ્ડ વેબ સિરીઝ લાવીને હોબાળો મચાવ્યો છે. આ વેબ સિરીઝે આ અભિનેત્રીનેરાતોરાત સ્ટાર્સની યાદીમાં સામેલ કરી દીધી છે.

વેબ સિરીઝમાં વટાવી દીધી તમામ હદો
અન્વેષીએ આ વેબ સિરીઝમાં તમામ હદો વટાવી દીધી હતી. તેનો બોલ્ડ સીન સોશિયલ મીડિયા પર એ રીતે વાયરલ થયો કે, લોકો જોતાજ રહી ગયા હતા. આજે તેણે પોતાની તસવીરોથી હોબાળો મચાવ્યો છે. બાલાજીની આ વેબ સિરીઝ દ્વારા અન્વેષીની લોકપ્રિયતા આસમાનેછે.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અન્વેષી
અન્વેષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એક કરતા વધુ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
