67th Filmfare Awards : આ ફિલ્મે ફિલ્મફેર એવોર્ડ્સમાં મચાવી ધૂમ, જીત્યા સાત એવોર્ડ
જે ક્ષણ લોકો પુરસ્કારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ક્ષણ મંગળવારની રાત્રે આવી હતી. મંગળવારના રોજ મોડી રાત્રે ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં એકથી વધુ સ્ટાર આવ્યા હતા.
67th Filmfare Awards : જે ક્ષણ લોકો પુરસ્કારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ક્ષણ મંગળવારની રાત્રે આવી હતી. મંગળવારના રોજ મોડી રાત્રે ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં એકથી વધુ સ્ટાર આવ્યા હતા. મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટને રણવીર સિંહ અને અર્જુન કપૂરે હોસ્ટ કર્યો હતો.

67th Filmfare Awards
67th Filmfare Awards માં સિનેમા જગતની સૌથી મોટો એવોર્ડ કોણે જીત્યો તેની યાદી છે. આ વખતે એવોર્ડ મેળવવામાં આવીસુંદરીનું નામ છે, જેનું નામ જાણીને તમે પણ ચોંકી જશો.

67th Filmfare Awards નું લીસ્ટ
- બેસ્ટ એક્ટર ઇન અ લિંડિગ રોલ (મેલ) - રણવીર સિંહ (83)
- બેસ્ટ એક્ટર ઇન અ લિંડિગ રોલ (ફિમેલ) - કૃતિ સેનન ('મિમી')
- બેસ્ટ એક્ટર (ક્રિટિક) - વિકી કૌશલ (સરદાર ઉધમ)
- બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક) - વિદ્યા બાલન (શેરની)
- શ્રેષ્ઠ ડાયરેક્ટર - વિષ્ણુ વર્ધન ('શેર શાહ')
- બેસ્ટ ફિલ્મ - 'શેર શાહ'
- બેસ્ટ પોપ્યુલર ફિલ્મ - 'શેર શાહ'
- શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ) - સરદાર ઉધમ
- બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (મેલ) - પંકજ ત્રિપાઠી (મિમી)
- બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (ફિમેલ) - સાઇ તન્માહાકર (મિમી)
- બેસ્ટ ડાયલોગ્સ - દિબાકર બેનર્જી અને વરુણ ગ્રોવર (સંદીપ ઔર પિંકી ફરાર)
- બેસ્ટ સ્ક્રિનપ્લે - શુભેન્દુ ભટ્ટાચાર્ય અને રિતેશ શાહ (સરદાર ઉધમ)
- બેસ્ટ VFX - સરદાર ઉધમ
- બેસ્ટ કોસ્ટ્યુમ - સરદાર ઉધમ
- બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - સરદાર ઉધમ
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - સરદાર ઉધમ
- બેસ્ટ સોંગ - લેહરા દો (ફિલ્મ 83)
- બેસ્ટ પ્લેબેક સિંગર - બી પ્રાક (ફિલ્મ શેરશાહ)
- બેસ્ટ સ્ટોરી - ચંદીગઢ કરે આશિકી
- બેસ્ટ ડેબ્યુ એક્ટર - ઇરહાન ભટ (99 ગીતો)
- બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ - શર્વરી વાળા ('બંટી ઔર બબલી 2')
- બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર - સીમા પાહવા (રામ પ્રસાદ કી તેરવી)

સુભાષ ઘાઈને મળ્યો લાઈફ ટાઈમ અચીવમેન્ટ્સ એવોર્ડ
90ના દાયકાના પ્રખ્યાત નિર્દેશક સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુભાષ ઘાઈએ
ભારતીય સિનેમામાં એકથી વધુ ફિલ્મો બનાવી છે. તેમણે 'કર્જ', 'કર્મા', 'પરદેશ', 'વિશ્વાત્મા', 'સૌદાગર' અને 'ખલનાયક' જેવી શાનદાર હિટ
ફિલ્મો આપી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
