ગુડ ન્યૂઝ Box Office: બીજા દિવસે અક્ષય-કરીનાએ જબરદસ્ત છલાંગ લગાવી
ગુડ ન્યૂઝ Box Office: બીજા દિવસે અક્ષય-કરીનાએ જબરદસ્ત છલાંગ લગાવી
અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાન્જ્હ અને કિયારા અડવાણી સ્ટારર ગુડ ન્યૂઝે બૉક્સ ઑફિસ પર બીજા દિવસે પણ સારું પ્રદર્શન કર્યું છે. જ્યાં ફિલ્મે શુક્રવારે 17 કરોડની ઓપનિંગ આપી હતી ત્યાં જ શનિવારે ફિલ્મે 21 કરોડની કમાણી કરી છે. કુલ મળીને બે દિવસમાં ફિલ્મ 39 કરોડની કમાણી કરી ચૂકી છે. જ્યારે ઓવરસીઝમા ફિલ્મે કુલ 15 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધી ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 46 કરોડ છે.

ગુડ ન્યૂઝ
શનિવારે ગુડ ન્યૂઝે કુલ 42 ટકા ઑક્યૂપેંસી નોંધાવી. ફિલ્મ એક હલ્કી ફુલ્કી કોમેડી છે જે દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. જ્યારે ફિલ્મ પારિવારિક કોમેડી છે માટે લોકોને ન્યૂ યર સારું જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છેકે પહેલા દિવસે શુક્રવારે ફિલ્મે ઓવરસીઝમાં 7.5 કરોડની કમાણી કરી હતી જ્યારે ફિલ્મે કુલ 31.5 ટકાની ઑક્યૂપેંસી નોંધાવી હતી. અહીં જાણો આ વર્ષી ટૉપ ઑક્યૂપેંસી.

વૉર
ઋતિક રોશન અને ટાઈગર શ્રૉફ સ્ટારર વૉરે 2 ઓક્ટોબર એટલે કે રજાના દિવસે પોતાની ઓપનિંગ કરી હતી અને આ કારણ જ છે કે પહેલા દિવસે ફિલ્મને 70 ટકાની ઑક્યૂપેંસી મળી.

ભારત
સલમાન ખાનની ભારત આ યાદીમાં બીજા નંબર પર છે. ભારતે પણ ઈદ પર ઓપનિંગ કરી હતી અને માટે ફિલ્મને 60 ટકા ઓપનિંગ મળી હતી.

સાહો
ત્રીજા નંબર પર છે પ્રભાસની ફિલ્મ સાહો જેણે માત્ર હિન્દીમાં 55 ટકાની ઓપનિંગ કરી હતી.

મિશન મંગળ
અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ મિશન મંગળ પણ 15 ઓગસ્ટે રજાના દિવસે રિલીઝ થઈ હતી અને માટે ફિલ્મને 52.6 ટકાનું ઓપનિંગ મળ્યું હતું.

કબીર સિંહ
પાંચમા નંબરે છે શાહિદ કપૂરની કબીર સિંહ જેને 42.5 ટકાની ઓપનિંગ મળી હતી.

હાઉસફુલ 4
દીવાળીના બીજા દિવસે રિલીઝ થયેલ અક્ષય કુમારની આ ફિલ્મ ટૉપ ટેનમાં સામેલ છે. ફિલ્મ રજાના દિસે રિલીઝ થઈ હતી અને તેને 35 ટકા ઓપનિંગ મળી હતી.

ગલી બૉય
સાતમા નંબરે છે જોયા અખ્તરની રણવીર સિંહ સ્ટારર ગલી બૉય જે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને ફિલ્મને 32.5 ટકા ઓપનિંગ મળી હતી.

કલંક
આઠમા નંબર પર છે કલંક જે ભલે જ બીજા દિવસથી ઉંધા મોઢે પટકાણી હોય પરંતુ ફિલ્મે 30 ટકાનું ઓપનિંગ મળ્યું હતું.

ટોટલ ધમાલ
નવમા નંબર પર આવે છે અજય દેવગનની ફિલ્મ ટોટલ ધમાલ. ફિલ્મને 30 ટકાની ઓપનિંગ મળી હતી.

બાટલા હાઉસ
દસમા નંબર પર છે જોહ્ન અબ્રાહ્મની બાટલા હાઉસ જે અક્ષય કુમારની મિશન મંગળથી ક્લેશ થઈ હતી. ફિલ્મને 30 ટકાનું ઓપનિંગ મળ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
