ઉર્ફી જાવેદનો સાડીમાં ગ્લેમરસ અવતાર, ફોટોશૂટ દરમિયાન પલ્લુ સરકાવ્યો!

ઉર્ફી જાવેદ તેના કપડાના કારણે ચર્ચામાં રહે છે. તે દરરોજ નવા લુક અજમાવતી રહે છે, જેના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. હવે ઉર્ફીએ તેનો પરંપરાગત અવતાર ચાહકોને બતાવ્યો છે.

ઉર્ફી જાવેદ તેના કપડાના કારણે ચર્ચામાં રહે છે. તે દરરોજ નવા લુક અજમાવતી રહે છે, જેના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. હવે ઉર્ફીએ તેનો પરંપરાગત અવતાર ચાહકોને બતાવ્યો છે. જો કે આ સમય દરમિયાન પણ તેણે જબરદસ્ત હોટનેસ દાખવી છે. સાડીમાં ઉર્ફીની નવી તસવીરો વાયરલ થઈ રહી છે.

કેમેરા સામે પલ્લુ સરકાવ્યો

કેમેરા સામે પલ્લુ સરકાવ્યો

ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેણે સાડી સાથે ડીપ નેકનું બ્લાઉઝ પહેર્યું છે પરંતુ પલ્લુને ખભા પર રાખવાને બદલે તે સરકાવ્યુ છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ દેખાઈ રહી છે.

આ રીતે લુક પુરો કર્યો

આ રીતે લુક પુરો કર્યો

ઉર્ફીએ સાડી સાથે તેના લુકને ખાસ ટચ આપ્યો છે. ચહેરા પર મિનિમલ મેક-અપ, કાનમાં હૂપ એરિંગ્સ સાથે ઉર્ફી જાવેદે લુક પૂરો કરી રહી છે. તેણે કેમેરા સામે એકથી વધુ કિલર પોઝ આપ્યા છે.

ફેશનનું રહસ્ય જાહેર કર્યું

ફેશનનું રહસ્ય જાહેર કર્યું

હાલમાં જ ઉર્ફી જાવેદે તેના ફેશન સિક્રેટ જાહેર કર્યા છે. તેણે કહ્યું કે તે પોતાનો ડ્રેસ કટ કરે છે અને તેમાંથી બીજો અલગ ડ્રેસ તૈયાર કરે છે. ઈન્સ્ટન્ટ બોલિવૂડના એક વીડિયોમાં ઉર્ફીએ ખુલ્લેઆમ તેની ફેશન ટ્રીક શેર કરી અને કહ્યું, 'હું તમને કહીશ... હું જે કપડાં પહેરું છું તે નથી.. તેથી જો કોઈ ડ્રેસ હોય તો.. મેં તેને ક્રોપ-ટોપ અને સ્કર્ટ બનાવી નાંખુ છુ.

પોતાનો ડ્રેસ રિપિટ કરે છે

વિડિયોમાં ઉર્ફીએ એ પણ કબૂલ્યું હતું કે તેણી તેના પકડાનું પુનરાવર્તન કરે છે અને તેને અલગ-અલગ રંગોમાં રંગીને તેને સંપૂર્ણપણે બદલી નાખે છે. તેણીએ આગળ કહ્યું, 'હું ડ્રેસને પીટ કરીને કંઈક નવું બનાવું છું, અને તેને રંગ પણ કરું છું.. જેથી તમે લોકોને ક્યારેય ખબર ન પડે કે મેં આ જ ડ્રેસ પહેર્યો છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X