Pics: ગણેશ પૂજા માટે CM એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા બૉલિવુડ સ્ટાર્સ, સોનાક્ષી-ઝહીર અને સલમાને પણ કર્યા દર્શન
Ganpati Puja Maharashtra CM Eknath Shinde: રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે ગણેશ પૂજાના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે બોલિવૂડના તમામ સ્ટાર્સ જોવા મળ્યા હતા.
સલમાન ખાન, અર્પિતા ખાન, સોનાક્ષી સિન્હા, ઝહીર ઈકબાલ, શિલ્પા શિંદે, દિવ્યા ખોસલા, જેકી ભગનાની, સંજય દત્ત, હરભજન સિંહ સહિતની ઘણી હસ્તીઓએ તેનો ભાગ બનીને આ તહેવારની ઉજવણી કરી હતી.

શિલ્પા શેટ્ટી ગ્રીન અને પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ન્યૂડ મેકઅપ અને બનમાં બાંધેલા વાળ સાથે શિલ્પા શેટ્ટીનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.
પીળા રંગના કુર્તા અને સફેદ પાયજામામાં ઓરી પણ આ પૂજાનો ભાગ બન્યો હતો. ઓરીના હાથમાં પ્લાસ્ટિકની થેલી જોવા મળી હતી જે ખૂબ ચર્ચામાં આવી હતી.
ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાએ પણ આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી. નવા પરિણીત કપલે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જ્યાં ઝહીર ઈકબાલ પ્રિન્ટેડ કુર્તામાં જોવા મળ્યો હતો. સોનાક્ષી સિંહા આછા વાદળી રંગના કુર્તામાં જોવા મળી હતી. ચાહકોને આ ખાસ અવસર પર કપલને સાથે જોવાનું ખરેખર ગમ્યું.
સલમાન ખાન પણ સીએમ એકનાથ શિંદેના ઘરે પહોચ્યો હતો. સલમાન ખાનની સાથે તેની બહેન અર્પિતા ખાને પણ બાપ્પાની પૂજામાં ભાગ લીધો હતો.
તમને જણાવી દઈએ કે આ ખાસ અવસર પર દિવ્યા ખોસલા પણ હાજર રહી હતી. લાલ રંગની સાડીમાં દિવ્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકોની નજર દિવ્યા પરથી હટી રહી નથી.
આ પ્રસંગે સિંગર હિમેશ રેશમિયા પણ સીએમ એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો હતો, તેને ઓળખવો ખૂબ જ મુશ્કેલ હતો. કારણ કે તેનું અદભૂત પરિવર્તન જોવા જેવું હતું. બાપ્પાની પૂજામાં હિમેશ એકલો નહીં પણ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
