ફોર્બ્ર્સના 100 ધનવાન લોકોમાં બીગ બી અને અક્ષય સાથે ખાલી એક ખાન!
ફોર્બ્ર્સ મેગેઝિન દર વર્ષે વિશ્વભરના સૌથી ધનવાન સેલેબ્રિટીનું લિસ્ટ જાહેર કરે છે. પણ આ લિસ્ટમાં આ વખતે શાહરૂખ અને સલમાનનું નામ જ નથી. એટલું જ નહીં બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી ચૂકેલા આ બોલીવૂડના સુપરસ્ટાર વચ્ચે પૈસાને લઇને કેટલું અંતર છે તે પણ આ લિસ્ટમાં બહાર આવ્યું છે.
જો કે બોલીવૂડ અને આપણી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી માટે સલમાન અને શાહરૂખ ખાન બન્ને બે મોટા પિલર સમાન છે. અને કોઇ એક સ્ટારની પણ હાજરી બોક્સ ઓફિસ પર સુપર હિટ ફિલ્મની ગેરેંટી આપવા માટે પૂરતી છે. ત્યારે આ બન્નેના નામ ન આવવાથી બોલીવૂડમાં તેમના કરોડો ચાહકોને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.
જો કે આ લિસ્ટમાં સલમાન અને અમિતાભ બચ્ચનને પોતાના નામની જગ્યા જરૂરથી બનાવી છે. ત્યારે કોણ કોણ આ લિસ્ટમાં છે અને આ બોલીવૂડ સુપરસ્ટારોની વાર્ષિક કમાણી શું છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

અમિતાભ બચ્ચન
હમ જહાં ખડે હોતે હૈ લાઇન વહાં સે શરૂ હોતી હૈ. અને ફોર્બ્ર્સના લિસ્ટમાં પણ બીગ બીનો આ અંદાજ છવાયેલો રહ્યો. કારણ કે આ લિસ્ટમાં સૌથી મોખરે છે અમિતાભ બચ્ચનનું નામ. જે આ લિસ્ટમાં 71માં ક્રમે છે.

સલમાન ખાન
જો કે સલ્લુ મિયા પણ આ રેસમાં કંઇ પાછળ નથી. તે પણ 71માં ક્રમે જ છે. અને આ બન્ને સુપરસ્ટારની વાર્ષિક કમાણઈ 33.5 મિલિયન ડોલર છે.

અક્ષય કુમાર
જો કે ત્રણેય ખાનને પછાડીને અક્કી બાબા આ લિસ્ટમાં 76માં ક્રમે છે. અક્ષયે પણ આ વર્ષે 32.5 મિલિયન ડોલરની કમાણી કરી છે.

લિયોનાર્ડો ડી કૈપરિયો
જો કે જાણીતા હોલીવૂડ સ્ટાર લિયોનાર્ડો ડી કૈપરિયો પણ આ લિસ્ટમાં પાછળ છે. અને તેમાથી આગળ તો આપણા અમિતાભ બચ્ચન અને સલ્લુ મિયાં છે.

શાહરૂખ ખાન
જો કે શાહરૂખ ખાનનું નામ આ 100 લોકોમાં નથી. જે જોતા લાગી રહ્યું છે કે શાહરૂખ એટલાય ધનવાન હવે નથી રહ્યા.

કોઇ હિરોઇન નહીં
જો કે એક સેડ ન્યૂઝ તે પણ છે કે આપણા બોલીવૂડની કોઇ પણ હિરોઇન આ લિસ્ટમાં નથી.

મહેન્દ્ર સિંહ ધોની
જો કે બોલીવૂડને છોડીને આ લિસ્ટમાં 82માં ક્રમે ભારતીય કપ્તાન અને જાણીતા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે. તે 31 મિલિયન ડોલરના માલિક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
