Nora Fatehi : વ્હાઇટ ડ્રેસમાં નોરા ફતેહી નો નવો લુક, જોઈને થશો ઘાયલ

Nora Fatehi : નોરા ફતેહી પોતાની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે. તાજેતરમાં નોરા ફતેહીએ સિમ્પલ ફોટો શેર કર્યા છે. જેને જોયા બાદ ફેન્સ બેકાબૂ બની રહ્યા છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Nora Fatehi : પોતાની કાતિલ અદાઓને કારણે જાણીતી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેણે તાજેતરમાં સિમ્પલ ફોટો શેર કર્યા છે. જે જોયા બાદ ફેન્સ બેકાબૂ બની રહ્યા છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, અને તેમાં કોમેન્ટનો વરસાદ થઇ રહ્યો છે. આ ફોટોઝમાં નોરા ફતેહીની સાદગી જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. આટલું જ નહીં, તેઓ નોરાના ફોટા પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

કિલર લૂક

કિલર લૂક

લેટેસ્ટ ફોટોઝમાં નોરા ફતેહી વ્હાઇટ સિક્વન્સ વર્ક ડ્રેસમાં જોવા મળી હતી. આ ફોટામાં અભિનેત્રી નોરાએ સફેદ પ્લાઝો સાથેનો શોર્ટ કુર્તો અનેતેની સાથે દુપટ્ટો પહેર્યો છે.

નજર હટાવવી થઇ મુશ્કેલ

નજર હટાવવી થઇ મુશ્કેલ

અભિનેત્રી નોરા ફતેહી આ ડ્રેસમાં એટલી સુંદર દેખાઈ રહી છે કે, તસવીરો પરથી તેની નજર હટાવવી મુશ્કેલ છે. આવા સમયે, અભિનેત્રીનીસાદગી પણ ચાહકોને ખૂબ જ પસંદ છે.

સિક્રેટ રીતે હોટનેસનો ઉમેરો કર્યો

સિક્રેટ રીતે હોટનેસનો ઉમેરો કર્યો

નોરાએ આ સિમ્પલ અવતારમાં ચાહકોના દિલ જીતી લીધા હતા, પરંતુ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી નોરાએ સિક્રેટ રીતે હોટનેસનો ઉમેરોકર્યો હતો.

ડીપનેકથી મળ્યો બોલ્ડ ટચ

ડીપનેકથી મળ્યો બોલ્ડ ટચ

નોરાના આ કુર્તાનું નેક એકદમ ડીપનેક છે. જેના પર લોકોની નજર અટકી જાય છે. આ ફોટા જોઈને લાગે છે કે, નોરાએ બ્રાલેસ સૂટ પહેર્યોછે. ઉલ્લેખનીય છે કે, નોરાનો આ લુક મ્યુઝિક વીડિયો 'અચ્છા સિલા દિયા'ના પ્રમોશન સમયની તસવીર છે.

પ્રમોશનમાં જોવા મળે છે

પ્રમોશનમાં જોવા મળે છે

આ પ્રમોશનમાં નોરા રાજકુમાર રાવ સાથે પહોંચી હતી. જેના લુકની તસવીરો અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 'અચ્છા સિલાદિયા' ગીત નોરા અને રાજકુમાર રાવ અભિનિત એક રિમિક્સ છે.

આ મ્યુઝિક વીડિયોમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. આબંનેનો આ મ્યુઝિક વીડિયો રિલીઝ થઈ ગયો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X