રજનીકાંતની અવેટેડ ફિલ્મ રોબોટ 2.0 ના કંપારી છોડાવે તેવા ફોટો
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ રોબોટ 2.0 રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે અક્ષય કુમાર અને એમી જેકસન મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ રજનીકાંતની ફિલ્મ રોબોટનો જ એક ભાગ છે. રજનીકાંતની જૂની ફિલ્મ રોબોટની વાત કર્યે તો તેમાં ઐશ્વર્યા રાઈ અને ડેની મુખ્ય ભૂમિકાઓમાં હતા.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને તેના ફેન્સ તરફ થી અલગ અલગ પ્રકારની ભેટ મળતી હોઈ છે પણ આજે રજનીકાંતને કૈક અલગ પ્રકાર ન જ ભેટ મળી છે તે પણ તેમની આવનારી ફિલ્મ ના પોસ્ટર. હા, સાચી વાત છે અહી રજનીકાંત ને તેમના ફેન્સે તેમની ફિલ્મ રોબોટના પોસ્ટર ભેટ કર્યા છે.
તો જુઓ રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
આ ફિલ્મમાં રજનીકાંત સાથે અક્ષય કુમાર અને એમી જેકસન મુખ્ય ભૂમિકાઓમાં છે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રજનીકાંત કઈ પણ કરી શકે છે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રજનીકાંત મેન ઇન બ્લેકના રૂપમાં

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રજનીકાંતની ફિલ્મ રોબોટનો જ એક ભાગ છે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
ફેન્સનો રજનીકાંત માટે નો પ્રેમ જ તેમની ફિલ્મને મહાન બનાવી દે છે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
આ ફિલ્મમાં ભરપુર એકસન સીન જોવા મળી શકે છે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
એકસન સીન સાથે રોમાન્સનો પણ તડકો જોવા મળશે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
ફેન્સનું નવા વર્ષ માટેનું પોસ્ટર

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રજનીકાંત સાથે અક્ષય કુમાર વિલનની ભૂમિકામાં જોવા મળશે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
ભરપુર એકસન સીન અને ફુલ્લ ટાઇમ પાસ ફિલ્મ રહશે રોબોટ

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રજનીકાંતનું પોસ્ટર જેમ્સ બોન્ડ ના અંદાઝમાં

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ રોબોટ 2.0 નું કાર્ટૂન પોસ્ટર

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રજનીકાંતની ટક્કર જોરદાર રહશે

રોબોટ 2.0 ના ભેટ આપેલા પોસ્ટર
રોબોટનો એક ખુબસુરત પોસ્ટર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
