5 ગર્લફ્રેન્ડ સાથે ડંકી જોવા પહોંચ્યો ફેન, ખુદ શાહરૂખ ખાને ટ્વિટ કરીને મજા લીધી
લાંબી રાહ બાદ આખરે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે એક ખાસ ફેન સોશિયલ મીડિયામાં છવાયો છે.
રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મને ક્રિટિક્સ સાથે સાથે લોકોનો પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે.

શાહરૂખ ફેન્સ ચાહકો પહેલા દિવસથી જ થિયેટરમાંથી ફિલ્મની ક્લિપ્સ પોસ્ટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેના રિવ્યુ આપી રહ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે કિંગ ખાનના એક ફેને કમાલ કરી છે.
લોકો તેમના પરિવાર સાથે શાહરૂખ ખાનની આ ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે ત્યારે શાહરૂખ ખાનના એક ખાસ ફેન તેની 5 ગર્લફ્રેન્ડ સાથે આ ફિલ્મ જોવા પહોંચ્યો હતો. અહીંથી તે વાયરલ થયો છે.
જણાવી દઈએ કે હાલમાં જ #AskSRK સેશન દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝરે ડંકીની ટિકિટ શેર કરતા લખ્યું કે, શાહરુખ ખાન સર, હું મારી 5 ગર્લફ્રેન્ડ સાથે ડંકીનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયો હતો. મારી અપેક્ષા એવી હતી કે આંસુ કરતાં વધુ હાસ્ય હશે. ફેન્સના ટ્વીટનો જવાબ આપતા શાહરૂખ ખાને લખ્યું- તારી જિંદગી કમાલ છે, તું લાજવાબ છે.
Been a wonderful few days In Dubai with Dunki. Now coming back home. Have a bit of a drive so if you all have time let’s do an #AskSRK for a bit. #Dunki
— Shah Rukh Khan (@iamsrk) December 20, 2023
જણાવી દઈએ કે, 2023માં શાહરૂખ ખાનની પઠાણ અને જવાન બાદ હવે ડંકી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને ખૂબ જ મનોરંજક કહી રહ્યા છે. ફિલ્મના પ્રથમ દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ સામે આવી રહ્યાં છે. આ આંકડો 50 કરોડને પાર કરી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
