Disha Patani hot look : દિશા પટણીના ગ્લેમરસ અવતારે નવા વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર આગ લગાવી, જુઓ વીડિયો
Disha Patani hot look : અભિનેત્રી દિશા પટણી તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. દિશા સમયે સમયે તેના બોલ્ડ ફિગર અને ગ્લેમરસ ફેશનથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે.
બોલ્ડ અને બિંદાસ્ત અભિનેત્રી દિશા પટણીએ હવે નવા વર્ષ પહેલા બોલ્ડનેસનો તડકો માર્યો છે. દિશા પટણીએ હાલ જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને આગ લગાવી દીધી છે.

મોડેલિંગથી કરિયરની શરૂઆત કરનારી 32 વર્ષની દિશા પટણીને આજે બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવે છે. તેનું તાજેતરનું ફોટોશૂટ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેણે પોતાના લેટેસ્ટ ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
દિશા પટાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર ફોટો શેર કર્યા છે. તસવીરોમાં અભિનેત્રી લાલ રંગના બોડીકોન શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. દિશાનો આ અદભૂત લુક કોઈને પણ ઘાયલ કરી રહી છે. નેકલેસ અને બ્રેસલેટથી દિશાએ તેના લુકને શાનદાર બનાવ્યો છે.
દિશા પટણીએ ક્યારેક બેસીને તો ક્યારેક જમીન પર સૂઈને કિલર પોઝ આપ્યા છે. તેની આ તસવીરો ક્રિસમસ સેલિબ્રેશનની છે. બેકગ્રાઉન્ડમાં ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યું છે.દિશા પટણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફરી એકવાર તેણે પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.
હાલમાં જ કલ્કિ 2898 એડી અને કંગુવા સાથે થિયેટરોમાં જોવા મળેલી દિશા પટણીએ તેની આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલની તૈયારી શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, દિશા પટણીની આગામી ફિલ્મ મલંગ 2 પણ 2025માં રિલીઝ થઈ શકે છે, જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
