Disha Patani Hot Look : દિશા પટણીએ શિયાળાની ઠંડીમાં સુપર હોટ લુકથી ફેન્સને પરસેવો છોડાવ્યો, જુઓ ફોટો

Disha Patani Latest Look : બોલિવૂડની ફિટનેસ ક્વિન દિશા પટણી તેના હોલ્ડ અને બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. દિશા તેના સુપર બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે.

દિશા પટણીએ હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોથી ફરીથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. હાલમાં જ દિશાએ તેના કેટલાક ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

Disha Patani Latest Look

લેટેસ્ટ ફોટોમાં દિશા પટણી ટુ પીસમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે અલ્ટ્રા હોટ અને સુપર ગ્લેમરસ લાગી રહી છે. આ લુક જોઈને તેના ફેન્સ દિશાની અદાઓ પર ઘાયલ થઈ રહી છે.

લેટેસ્ટ તસવીરોમાં દિશા ગ્લેમરસ સિલ્વર આઉટફિટમાં જોવા મળી રહી છે. દિશાની આ તસવીરોમાં તેનો બોલ્ડ અને આત્મવિશ્વાસપૂર્ણ અવતાર જોઈ શકાય છે, જે તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.

દિશા પટણીએ હંમેશા પોતાની સ્ટાઈલ અને ફિટનેસથી ચાહકોનું દિલ જીત્યું છે. તેમની પોસ્ટ પર ફેન્સ લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યાં છે. દિશાનું આ ફોટોશૂટ એટલુ હોટ એન્ડ બોલ્ડ છે કે ફેનસ ફરી ફરીથી તેને જોઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી અભિનયની શરૂઆત કરી હતી. દિશાએ ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

આ પછી દિશાએ યોદ્ધા, એક વિલન રિટર્ન્સ, રાધે, મલંગ જેવી ફિલ્મોમાં કરી. આ પછી દિશા ભારત અને કલ્કી ફિલ્મોમાં પણ જોવા મળી હતી અને આ ફિલ્મો સફળ રહી.

દિશા પટણી બોલિવૂડની ફિટનેસ અને ફેશન ક્વિન છે. તેના ફિલરના લાખો લોકો દિવાના છે. દિશા પણ તેના લેટેસ્ટ ફોટો અને વીડિયોથી ફેન્સનું પુરૂતું ધ્યાન રાખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X