એકબીજાની બાહોમાં ખોવાઈને કેમેરામાં કેદ થઈ દિશા પટણી અને મૌની રોય, જુઓ ફોટો
મૌની રોય અને દિશા પટણી પર આજકાલ દોસ્તીનો રંગ ચડ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર બન્નેના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મૌની અને દિશા એકબીજામાં ખોવાયેલી જોવા મળી છે.

આ દિવસોમાં બોલિવૂડમાં દિશા પટણીની બોલ્ડનેસની ખુબ ચર્ચાઓ છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરોથી છવાયેલી રહે છે. હવે દિશા પટણી પર દોસ્તીનો રંગ ચડ્યો છે. હાલમાં જ તેને મૌની રોય સાથે તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બન્ને બોલ્ડ અંદાજમાં એકબીજામાં ખોવાયેલી જોવા મળી રહી છે.

દિશા પટણી અને મૌની રોય પર દોસ્તીનો રંગ ચડ્યો
બોલિવૂડની ગ્લેમરસ હસીનાઓ મૌની રોય અને દિશા પટણી પર આજકાલ દોસ્તીનો રંગ ચડ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર બન્નેના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મૌની અને દિશા એકબીજામાં ખોવાયેલી જોવા મળી છે.

ફોટોમાં બન્ને એકબીજાની બાહોમાં જોવા મળી
હવે બન્નેની બંનેની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં બન્નેની બોલ્ડનેસ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે. દિશા અને મૌનીની ફ્રેન્ડશિપ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

દિશા પટણી બિકીની ટોપમાં જોવા મળી
દિશા પટણી આ ફોટોમાં બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે મૌની રોય પણ કમાલની સુંદર લાગી રહી છે. બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

મૌની રોય વન પીસ ડ્રેસમાં કમાલ લાગી રહી છે
ફોટોમાં મૌની રોય વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. મૌની રોયનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અહીં મૌની અને દિશા એકબીજાની બાહોમાં કમાલના પોઝ આપી રહી છે.

કિલર અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા
ફોટોમાં મૌની રોય અને દિશા પટણી તેની કિલર અદાઓ દેખાડતી જોવા મળી રહી છે. મૌની રોય અને દિશા પટણી બન્ને એક સાથે એટલી કમાલની ખૂબસૂરત લાગી રહી છે કે કોઈ પણ દિવાના થઈ જાય.

બન્નેની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર છવાઈ
હવે બન્નેની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. બન્નેની સાથે તસવીરે આવતા બન્નેના ફેન્સ પણ ખુશ જોવા મળી રહ્યા છે. ફોટોમાં બન્નેનું બોન્ડિંગ કમાલનું જોવા મળી રહ્યુ છે. ફેન્સ બન્નેના વખાણ કરી રહ્યા છે.

બન્ને હાલ અમેરિકામાં છે
અહીં તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દિશા પટણી અને મૌની રોય હાલ અક્ષય કુમાર, સોનમ બાજવા, નોરા ફતેહી અને અન્ય લોકો સાથે એન્ટરટેઈનર્સ ટૂર માટે અમેરિકાના પ્રવાસે છે. અહીં બન્ને ધમાલ કરતી જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
