Deepika Padukone daughter photo : ક્રિસમસ પર પર દીપિકાની દિકરી દુઆના ફોટો સોશિયલ મીડિયા પર છવાયા, જુઓ ફોટો
Deepika Padukone daughter Dua photo : માતા બન્યા બાદ દિપીકા પાદુકોણ તેની દિકરી દુઆ સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. હાલમાં જ પરિવારે પૈપ્સને દુઆનો ચહેરો દેખાડ્યો હતો.
હવે ક્રિસમસ પર દીપિકાની દિકરી દુઆના ફોટો સામે આવ્યો છે. દુઆના ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.

દીપિકા પાદુકોણની દીકરી દુઆની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો દીપિકા પાદુકોણના ફેન પેજ પર શેર કરવામાં આવી છે.ક્રિસમસના ખાસ અવસર પર દુઆની આવી ક્યૂટ તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે.
વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે તેના ખોળામાં દેખાતી તેની પુત્રી દુઆ લાલ અને સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. બેબી દુઆએ તેના માથા પર સાન્તા કેપ પહેરેલી છે.
જણાવી દઈએ કે, દીપિકા અને તેની દીકરીની તસવીર જોયા બાદ ફેન્સ સતત કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યાં છે. આ તસવીર જોઈને એક યુઝરે કમેન્ટ કરી અને લખ્યું- વાહ, દુઆ ખૂબ જ ક્યૂટ છે, જ્યારે અન્ય એક યુઝરે કહ્યું- જો આ તસવીર વાસ્તવિક હોત તો તે માતા અને પુત્રીની અત્યાર સુધીની સૌથી સુંદર તસવીર હોત.
જણાવી દઈએ કે આ તસવીર દીપિકાની વાસ્તવિક તસવીર નથી પરંતુ આ તસવીર AI દ્વારા જનરેટ કરવામાં આવી છે. આ તસવીર ફેક હોવા છતાં પણ આ તસવીરે ફેન્સનું દિલ જીતી લીધું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
