માતા ભાગ્યશ્રીની જેમ જ ખૂબસૂરત છે દિકરી અવંતિકા, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
એક જમાનાની ખુબસૂરત અદાકારા અને લાખોની પસંદ અભિનેત્રી ભાગ્યશ્રીને બધા પસંદ કરે છે. જો કે હવે ભાગ્યશ્રીની દિકરી પણ તેની જેમ જ ખૂબસૂરત થઈ ગઈ છે.ભાગ્યશ્રીની દિકરી અવંતિકા પણ માતાની જેમ જ ખૂબસૂરત છે.
ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવંતિકા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે અંગતથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની દરેક વાત શેર કરતી જોવા મળે છે.

અવંતિકા તેની માતા ભાગ્યશ્રીની જેમ ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતા તેની માતા ભાગ્યશ્રીથી પણ આગળ છે. સુંદરતાની બાબતમાં તે તેની માતાને પણ પાછળ છોડી દે છે.
અવંતિકા ખૂસસુરતીમાં તેની માં ભાગ્યશ્રી પર ગઈ છે. તે તેની માતાની જેમ ખૂબ જ સુંદર લાગે છે. અવંતિકા તેના ઈન્સ્ટાગ્રામ પર તેની ખુબસુરત ફોટો શેર કરતી રહે છે. અવંતિકાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.
ભાગ્યશ્રી અને અવંતિકા બંને માતા-પુત્રી ખૂબ જ સારું બોન્ડિંગ છે અને બંને મિત્રોની જેમ રહે છે. બન્ને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે બોન્ડ શેર કરતી જોવા મળે છે. કેટલાક ફોટોમાં અવંતિકા ભાગ્યશ્રીની સાડીમાં જોવા મળે છે.
અવંતિકા કામની વાત કરીએ તો તેણે વેબ સીરિઝ મિથ્યાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને 2022માં તેણે OTT ડેબ્યૂ કર્યું હતું.












Click it and Unblock the Notifications
