Tiku Talsania:ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટએટેક, ગંભીર હાલતમાં કરાયા હોસ્પિટલમાં દાખલ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાનિયા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર છે. હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીકુ તલસાનિયા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ટીકુ તલસાનિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે ઘણા ટીવી શોનો પણ ભાગ રહી ચૂક્યો છે.
આ ફિલ્મોમાં મહત્વનો અભિનય
ટીકુ સુલતાનિયાએ 'પ્યાર કે દો પલ', 'ડ્યુટી' અને 'અસલી નકલી' જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવીને લોકોને ખૂબ હસાવ્યા. તેમણે 'બોલ રાધા બોલ', 'કુલી નંબર 1', 'રાજા હિન્દુસ્તાની', 'હીરો નંબર 1', 'બડે મિયાં છોટે મિયાં', 'વિરાસત' અને 'હંગામા 2' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ ટીવી શૉમાં કર્યુ છે કામ
ફિલ્મો ઉપરાંત, તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેમણે 'ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ', 'ઝિંદગી અભી બાકી હૈ મેરે ઘોસ્ટ' અને 'સાજન રે ફિર ઝૂટ મત બોલો' જેવી સિરિયલોમાં કામ કર્યું છે.
બે બાળકોના પિતા છે ટીકૂ તલસાણિયા
ટીકુ તલસાણિયાએ દીપ્તિ સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તેમને બે બાળકો છે, એક પુત્ર સંગીતકાર રોહન તલસાણિયા અને એક પુત્રી શિખા તલસાણિયા જેમણે 'વીરે દી વેડિંગ', 'કુલી નંબર 1'જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 'આઈ હેટ લવ સ્ટોરીઝ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
