કેલેન્ડર ગર્લ ફેમ સોનાલી રાઉતનો બોલ્ડ અવતાર, કેપ્શનથી ફેન્સને ઘાયલ કર્યા!
કેલેન્ડર ગર્લ તરીકે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી રાઉતે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જે આગની જેમ વાયરલ થઈ છે. સોનાલી રાઉતની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થવામાં થોડો જ સમય લાગે છે.
કેલેન્ડર ગર્લ તરીકે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી રાઉતે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જે આગની જેમ વાયરલ થઈ છે. સોનાલી રાઉતની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થવામાં થોડો જ સમય લાગે છે. આવું જ કંઈક ફરી એકવાર જોવા મળી રહ્યું છે.

હોટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપ્યા
સોનાલી રાઉતે તેની લેટેસ્ટ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી ગોલ્ડન કલરના વન પીસ ડ્રેસ સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળી રહી છે. સોનાલીએ આ દરમિયાન ન્યૂડ મેકઅપ કર્યો છે અને વાળને હેવી વોલ્યૂમ આપીને વેવી લુક આપ્યો છે. આ તસવીરમાં અભિનેત્રી તેના બોડી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ કેપ્શન લખ્યુ
રસપ્રદ વાત એ છે કે આ તસવીર શેર કરતી વખતે સોનાલીએ કેપ્શનમાં લખ્યું કે, 'Where are you looking' સોનાલીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની આ તસવીર પર તમામ ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
સોનાલી સતત છવાયેલી રહે છે
જો તમે કમેન્ટ સેક્શનમાં જુઓ તો સોનાલીના ફેન્સ તેની હોટનેસની ચર્ચા કરતાં થાકતા નથી, આ સાથે જ અભિનેત્રીની આ તસવીરને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. લોકો સોનાલીની આ સ્ટાઈલની તુલના ઉર્ફી જાવેદના લુક સાથે પણ કરી રહ્યા છે.
19 વર્ષની ઉંમરે કેલેન્ડર ગર્લ બની
સોનાલી રાઉતે પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. લોકો તેની અદાઓના દિવાના છે. સોનાલીની દરેક તસવીર અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. તે માત્ર 19 વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જો કે, તેને 'બિગ બોસ'ની સીઝન 8થી પણ લોકપ્રિયતા મળી હતી. આ સાથે સોનાલીએ રણવીર સિંહ માટે કોન્ડોમની એડ શૂટ કરી હતી. આ એડમાં સોનાલી રણવીર સિંહ સાથે ટોપલેસ અંદાજમાં જોવા મળી હતી. અભિનેત્રી આ એડને લઈને ઘણી ચર્ચામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
