ભૂમિ પેડનેકરે રચ્યો ઈતિહાસ, ‘ફેસ ઑફ એશિયા' અવોર્ડ જીતનારી પહેલી ઈન્ડિયન એક્ટ્રેસ બની
અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં ઘણી વધુ ખુશ છે કારણકે તેેને બુસાનમાં ‘ફેસ ઑફ એશિયા' અવૉર્ડ મળ્યો છે.
અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં ઘણી વધુ ખુશ છે અને તેનો એક શાનદાર ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના હાથમાં અવૉર્ડ સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે તેના હાથમાં બુસાનમાં 'ફેસ ઑફ એશિયા' અવૉર્ડ છે કે જે પહેલી વાર કોઈ ભારતીય એક્ટ્રેસને મળ્યો છે. જો એમ કહેવામાં આવે કે ભૂમિ પેડનેકર એવી પહેલી એવી ભારતીય એક્ટ્રેસ બની છે જેણે પહેલી વાર 'ફેસ ઑફ એશિયા' અવૉર્ડ જીત્યો છે તો કોઈ રીતે ખોટુ નહિ ગણાય.

તમને જણાવી દઈએ કે તેને આ અવૉર્ડ શુક્રવારે મોડી સાંજે મળ્યો. ભૂમિ 24માં બુસાન ફેસ્ટીવલમાં 'ડૉલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે' માટે ગઈ હતી. ફિલ્મ ત્યાંની કોમ્પીટિશન કેટેગરીમાં છે. આ અવૉર્ડને કોરિયાની પ્રોમિનન્ટ ફેશન મેગેઝીને ભૂમિ પેડનેકરે આપ્યો હતો. આ સમગ્ર ફિલ્મ ફેસ્ટીવલમાં લગભગ 150 મેકર્સ આવ્યા હતા. આ અવૉર્ડને લેતા ભૂમિ પેડનેકરે કહ્યુ કે હું સ્તબ્ધ છુ. આ મારી પહેલી આંતરરાષ્ટ્રીય જીત છે. આના પર મને ગર્વ છે. તેણે મારા દિલને સ્પર્શ્યુ છે.
તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકર આ સમયે ફિલ્મ સાંડની આંખ વિશે ઘણી વધુ ચર્ચામાં છે અને આ ફિલ્મમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળવાની છે. આ ફિલ્મ બે નિશાનેબાજ વૃદ્ધ મહિલાઓની અસલી કહાની પર આધારિત છે. ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
