દમ લગાકે હઈશા ફેમ ભૂમિ પેડનેકરે બિકિનીમાં બૉડી ફ્લૉન્ટ કરીને શેર કર્યો હૉટ ફોટો
દમ લગા કે હઈશા ફિલ્મમાં એક્ટર આયુષ્માન ખુરાનાની જાડી પત્નીની ભૂમિકા નિભાવનાર ભૂમિ પેડનેકર હાલમાં પોતાની હૉટનેસના કારણે ચર્ચામાં છે.
મુંબઈઃ દમ લગા કે હઈશા ફિલ્મમાં એક્ટર આયુષ્માન ખુરાનાની જાડી પત્નીની ભૂમિકા નિભાવનાર ભૂમિ પેડનેકર હાલમાં પોતાની હૉટનેસના કારણે ચર્ચામાં છે. ભૂમિએ ઈન્સ્ટાગ્રામ પર ભૂરા રંગની બિકિનીમાં પોતાનો ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. ગુરુવારે ભૂમિના આ સુંદર ફોટાએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

બ્રાઉન બિકિનીમાં ભૂમિએ બૉડીને કર્યુ ફ્લૉન્ટ
ફોટો જોઈને લાગી રહ્યુ છે કે અભિનેત્રી સમુદ્ર તટની ફીલ ફોટામાં આપવા માંગતી હતી કારણકે ભૂમિએ એક મોટી ટોપી પહેરી છે અને બ્રાઉન કલરની બિકિનીમાં બૉડીને ફ્લૉન્ટ કરતી એક સેલ્ફી ક્લિક કરી. ફોટામાં ભૂમિ ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સહયોગીઓએ પણ કમેન્ટ બૉક્સમાં જોરદાર પ્રશંસા કરી છે.

ભૂમિને કિયારા સહિત આ અભિનેત્રીઓએ આપ્યુ કમ્પ્લીમેન્ટ
કિયારા અડવાણી જેને છેલ્લા વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે શેરશાહમાં જોવામાં આવી હતી તેણે ભૂમિ પેડનેકરની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં લખ્યુ - ઉફ્ફ. ત્યારબાદ એક ફાયર ઈમોજી પોસ્ટ કરી. ટિસ્કા ચોપડાએ લખ્યુ - મોચા ચૉકલેટ. તાહિરા કશ્યપે પણ ભૂમિની પ્રશંસા કરી અને લખ્યુ - Hottie. ભૂમિની બહેર સમીક્ષાએ તેની પોસ્ટ પર પ્રેમનો વરસાદ કર્યો અને ટીપ્પણી કરી - આને પ્રેમ કરો.

ભૂમિ પેડનેકરની આવનારી ફિલ્મો
ભૂમિ પેડનેકર ટૂંક સમયમાં નિર્દેશક હર્ષવર્ધન કુલકર્ણીની બધાઈ દો ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે બધાઈ દો ફિલ્મમાં દિલ્લી પોલિસના એક મહિલા પોલિસ સ્ટેશનમાં એકમાત્ર પુરુષ અધિકારીની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ભૂમિ એક પીટી ટીચપરની ભૂમિકામાં છે. આ ઉપરાંત ભૂમિ આનંદ એલ રાયની રક્ષા બંધનમાં જોવા મળશે. અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. ભૂમિ વિક્કી કૌશલ સાથે મિસ્ટર લેલેમાં પણ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
