B'day Spcl : કૅટરીનાની રણબીર સાથે 30 Candid Moments!
મુંબઈ, 16 જુલાઈ : કૅટરીના કૈફનો આજે 30મો જન્મ દિવસ છે. આપણે તેમને શુભેચ્છાઓ પાઠવવી જ બને. કૅટરીના કૈફ બાર્બી ગર્લ ઞફ બૉલીવુડ ગણાય છે અને તેનાથી પણ વધુ આજકાલ તેઓ રણબીર કપૂર સાથે પોતાના અફૅર્સના પગલે ચર્ચામાં છે.
જો અફવાઓની માનીએ, તો કૅટરીના કૈફ આજે મુંબઈથી જ નહીં, પણ ભારતથી પણ બહાર વિદેશમાં છે કે જ્યાં તેઓ પોતાના પ્રેમી રણબીર કપૂર સાથે જન્મ દિવસની ઉજવણી કરવાના છે. સૂત્રોના જણાવ્યા મુજબ - કૅટરીનાએ બૅંગ બૅંગ ફિલ્મ માટે પોતાનું શૂટિંગ આટોપી લીધુ છે અને તેઓ ફ્રાંસ ખાતેના કોર્સિકા પહોંચી ગયા છે કે જ્યાં રણબીર કપૂર પોતાની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે સાથે પોતાની આગામી ફિલ્મ તમાશા માટે શૂટિંગ કરી રહ્યાં છે.
કૅટ અને રણબીરની જોડીએ અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં સાથે કામ કર્યુ હતું અને ત્યાંથી જ બંનેની પ્રેમ-કહાણીની શરુઆત થઈ હતી. આ જોડી હવે જગ્ગા જાસૂસ ફિલ્મમાં પણ સાથે આવવાની છે. એટલે કહી શકાય કે કૅટ-રણબીરની પ્રેમ-કહાણી આગામી દિવસોમાં વધુ પુરજોશમાં આગળ વધી શકે છે.
ચાલો હાલ તો આપને બતાવીએ રણબીર-કૅટના Unseen Candid Pictures :

બર્થ ડે પાર્ટીમાં કૅટ-રણબીર
એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરતા કૅટરીના કૈફ અને રણબીર કપૂર.

એક-બીજામાં ખોવાઈ ગયાં
રણબીર કપૂર તથા કૅટરીના કૈફ એક-બીજામાં એટલા બધા ખોવાઈ ગયા છે કે તેમની આ કૅન્ડિડ મોમેંટ કૅમેરે ઝડપાઈ ગયાનું પણ તેમને ભાન નથી.

ફૅમિલી ડિનર
કૅટરીના કૈફ રણબીર અને તેમના માતા-પિતા સાથે ડિનર કરતા દેખાય છે. આ તસવીર ઉપરથી કહી શકાય કે આ યુગલ ટુંકમાં જ પરણી જવાનું છે.

ઝડપાયાં
આ તસવીર ત્યારની છે કે જ્યારે આ યુગલ રણબીરના બહેન કરીના કપૂર તથા અન્ય મિત્રો સાથે કૅમેરે ઝડપાઈ ગયું.

મીડિયા સામે બેફિકર
જ્યારે રણબીર-કૅટ વધુમાં વધુ સાથે દેખાવા લાગ્યાં, તો ફોટોગ્રાફરો તેમને કૅમેરે કેદ કરવા આતુર થઈ ગયાં.

રાજનીતિ
રણબીર-કૅટની આ કૅન્ડિડ પિક્ચર રાજનીતિ ફિલ્મના શૂટિંગ દરમિયાનની છે કે જ્યારે બંને એક-બીજા અંગે સીરિયસ થઈ ચુક્યા હતાં.

ફરી ઝડપાયા
રણબીર-કૅટની આ તસવીર હૅંગિંગ આઉટ દરમિયાનની છે કે જે એક ફૅને પોસ્ટ કરી હતી.

વૅકેશન પિક્સ
આ તસવીરોએ હોબાળો મચાવી દીધો હતો. કૅટ-રણબીર વૅકેશનની મસ્તીમાં હતાં અને મીડિયાના કૅમેરે કેદ થઈ ગયા હતાં.

શોપિંગ
રણબીર-કૅટને શોપિંગ કરતા જોઈ શકાય છે.

ફરી સાથે
વધુ એક તસવીરમાં રણબીર-કૅટ સાથે હૅંગિંગ આઉટ કરતા જણાય છે.

ચુમ્બન...
આ એક ટિપિકલ મોમેંટ છે કે જ્યારે રણબીરે કૅટને ચુમ્બન ચોળી દીધુ હતું.

બિકિની પિક
આ લીક્ડ પિક્ચર ટૉક ઑફ ધ ટાઉન બન્યુ હતું.

સાથ-સાથ
રણબીર-કૅટ ઘણા પ્રસંગે સાથે-સાથે જ ઝડપાતા રહ્યાં છે.

બ્લશિંગ
એ તો નથી જાણી શકાતુ કે રણબીર-કૅટ શું વાત કરી રહ્યા છે, પરંતુ કૅમેરામૅન સામે બંને શરમાઈ જરૂર ગયેલા જણાય છે.

લગ્ન વગર સાથે રહેશે?
જાણવા મળે છે કે રણબીર કપૂરે બાંદ્રા ખાતે એક ફ્લૅટ ખરીદ્યો છે કે જેમાં હવે બંને સાથે રહેવાના છે.

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો

રણબીર-કૅટની વધુ તસવીરો
રણબીર-કૅટની વધુ તસવીરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
