Avneet Kaur Bold Photo : ડિપનેક બ્લાઉઝ સાથે બ્લેક સાડીમાં અવનીત કૌરે બોલ્ડનેસનો તડકો માર્યો, જુઓ ફોટો

Avneet Kaur Bold Photo : કાતિલ અદાઓની માલકિન અવનીત કૌર તેના અલ્ટ્રા હોલ્ડ ફેશનેબલ અવતાર માટે જાણીતી છે. હવે અવનીતે વધુ એક વખત ગ્લેમરનો તડકો માર્યો છે.

હાલમાં જ અવનીત કૌરે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં બ્લેક સાડી સાથે ડિપનેક બ્લાઉઝમાં અવનીત કૌર આગ લગાવી રહી છે.

Avneet Kaur Bold Photo

અવનીત કૌરે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં અવનીત કૌરે અવનીત કૌરે બ્લેક સાડી સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે. અહીં તે તેના કમાલના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

અવનીત કૌર ફોટોશૂટમાં તેના ફિગરથી કમાલની અદાઓમાં પોઝ આપી રહી છે. તેના આ ફોટોમાં તેના કમાલના ફિગરને જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. તેની બોલ્ડ અદાઓ કોઈને પણ ઘાયલ કરી શકે છે.

અવનીત કૌરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસના ફેન્સ તેની તસવીરોને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ અવનીત કૌરની તસવીરોને પસંદ કરી રહ્યા છે. જો કે તેને રિવીલિંગ ડ્રેસમાં જોઈને ઘણા લોકોએ તેને જોરદાર ટ્રોલ પણ કરી છે.

અવનીત કૌર ઘણીવાર આ પ્રકારના આઉટફિટમાં તસવીરો શેર કરતી રહે છે. ટ્રોલ્સ શું કહે છે તેની તેને પરવા નથી. અવનીત કૌરે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. હવે તે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરતી જોવા મળી રહી છે. તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X