43 વર્ષની ઉમરે શ્વેતા તિવારીએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા, જુઓ ફોટો
અભિનેત્રી શ્વેતા તિવારી આમ તો 43 વર્ષની થઈ છે પરંતુ તેની ખૂબસૂરતી 16 વર્ષની ટીનએજ હસીનાઓને ટક્કર આપે છે. હાલમાં જ શ્વેતાએ તેના લેટેસ્ટ ફોટોથી આગ લગાવી છે.
અભિનેત્રી શ્વેતા તિવારી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરતી રહે છે. 43 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી 16 વર્ષની લાગે છે.

હાલમાં જ અભિનેત્રી શ્વેતા તિવારીએ ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી ઈન્ટરનેટ પર ગરમાવો લાવી દીધો છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યાં છે.
શ્વેતા તિવારી ઈન્સ્ટા પર પોતાના ફોટો શેર કરે છે ત્યારે તેના લુકને લઈને ચાહકો ફિદા થઈ જાય છે. જો કે આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
શ્વેતા તિવારીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઇટ કલરના આઉટફિટ પહેર્યા છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. આ તસવીરોમાં તમે અભિનેત્રીને હાથમાં ગ્લાસ પકડીને કેમેરાની સામે કિલર પોઝ આપતા જોઈ શકાય છે.
અભિનેત્રી શ્વેતા તિવારીના આ ફોટા જોઈને લોકો તેના વખાણ કરી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટ કરતાં તેણે લખ્યું કે, તમે અદ્ભુત છો. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મજબૂત છે.
અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ શ્રેણી પોલીસ ફોર્સમાં જોવા મળી હતી. આમાં તેણે વિવેક ઓબેરોયની પત્નીનો રોલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
