અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રિયાનીએ બિકિની ફોટોથી ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, એકલામાં જુઓ
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની ફરી એકવાર ઈન્ટરનેટ પર તેના બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં છે.
મુંબઈઃ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની ફરી એકવાર ઈન્ટરનેટ પર તેના બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં છે. જ્યોર્જિયા એંડ્રિયાની તેના સેક્સી ફોટાઓથી ફરી એક વાર તહેલકો મચાવી રહી છે. રજાઓ એવી હોય છે જે દરેકને પસંદ હોય છે. જ્યોર્જિયા એંડ્રિયાની ગયા મહિને ઇટલી ગઈ હતી. તેણે ઇટલી સફરની થોડી ઝલક શેર કરી રહી હતી જ્યાં અભિનેત્રી તેના પરિવાર અને મિત્રો સાથે રજાઓનો આનંદ માણતી જોવા મળી હતી. અભિનેત્રીએ તેની અદભૂત સુંદરતાથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દીધો છે.

જ્યોર્જિયાનો હૉટ ફોટો
જ્યોર્જિયા એંડ્રિયાનીએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરીને ફેન્સને દીવાના બનાવી દીધા. જ્યોર્જિયાએ તેની ઇટલીની સફરનો એક મીની વ્લૉગ શેર કર્યો જેને જોઈને સહુ કોઈને બેગ પેક કરીને ફરવા જવાની ઈચ્છા થઈ જાય.

જ્યોર્જિયાનો બોલ્ડ લુક
પોતાના એરપોર્ટના લુકથી, અને તેના આખા વેકેશન દરમિયાન, જ્યોર્જિયાએ તેની સ્ટાઇલીંગ ગેમને ટોચ પર રાખી. પછી ભલે તે ઇટલીની શેરીઓમાં સેક્સી બિકીની પહેરીને ફરવાનુ કેમ ના હોય.

સેક્સી લુક
જ્યોર્જિયા એન્ડ્રિયાની જે પણ પહેરે છે તે દરેક પોશાકમાં તે ચમકે છે. આ પોષાકમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીને સેક્લી લુક જોવા મળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
