VIDEO: રણવીર સિંહની આ હરકત પર અનુષ્કાને આવ્યો ગુસ્સો, વીડિયો વાયરલ
હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનુષ્કા શર્મા અભિનેતા રણવીર સિંહને બધા સામે ગુસ્સે થતી જોવા મળી રહી છે.
બોલિવુડ અબિનેત્રી અનુષ્કા શર્માની ઘણા સમયથી કોઈ ફિલ્મ નથી આવી અને તે હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ તેમછતાં તે સમાચારોમાં છવાયેલી રહે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અભિનેતા રણવીર સિંહને બધા સામે ગુસ્સે થતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આવો તમને જણાવીએ કે એવુ શું થયુ કે અનુષ્કા રણવીર પર ગુસ્સે થઈ ગઈ.

અનુષ્કા રણવીર પર થઈ ગુસ્સે
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અનુષ્કા શર્મા બધા સામે રણવીર પર ગુસ્સે થતા કહે છે કે તે હોસ્ટ નથી. અનુષ્કા શર્માનીઆ વાત પર રણવીર સિંહ તેને સૉરી કહે છે અને પાછળ હટી જાય છે. આ વીડિયો એલે બ્યુટી અવોર્ડ્સનો છે.
|
અનુષ્કા શર્માને કેમ આવ્યો ગુસ્સો?
વાસ્તવમાં આ અવોર્ડ શો દરમિયાન રણવીર સિંહ સફળતા પર વાત કરી રહ્યા હતા. શો દરમિયાન રણવીરે જણાવ્યુ કે સફળતાનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. ત્યારબાદ તે સફળતાનો અર્થ પૂછવા માટે અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યુ કે રણવીર તમે હોસ્ટ નથી. જો કે તેમણે આ વાત મજાકમાં કહી હતી.

રણવીરે અનુષ્કા સાથે કર્યુ હતુ ડેબ્યુ
ઉલ્લેખનીય છે કે રણવીર સિંહે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જ ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. હાલમાં રણવીર સિંહની ફિલ્મોની વાત કરીએ તો તે ‘83' માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, તાહિર ભસીન, સાકિબ સલીમ, સાહિત ખટ્ટર, એમી વિર્ક, હાર્જી સંધૂ અને ઘણા કલાકાર જોવા મળશે. રણવીરની આ ફિલ્મ 1983માં થયેલા વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને મળેલી જીત પર આધારિત છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
