Anushka Sen Bold Photo : ઓફ સોલ્ડર ડ્રેસમાં અનુષ્કા સેને કમાલના પોઝ આપ્યા, જુઓ ફોટો
Anushka Sen Bold Photo : ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ અને હવે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી બની ગયેલી અનુષ્કા સેન તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
બોલ્ડ અને બિંદાસ્ત અંદાજ માટે જાણીતી અનુષ્કા સેન સમયે સમયે તેના ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. હવે અનુષ્કાએ ફરીથી તેના ગ્લેમર ફોટો શેર કરીને આગ લગાવી છે.

હાલમાં જ અનુષ્કા સેને તેના કેટલાક લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં અનુષ્કા ઓફ શોલ્ડર ડ્રેસમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયા છે.
અનુષ્કા સેને આ ઓફ-શોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે. અનુષ્કા સેને ફરી એકવાર પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યુ છે. ફેન્સને તેની આ ગ્લેમરસ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે.
ફેન્સ અનુષ્કા સેનની તસવીરો પસંદ કરી રહ્યા છે અને સાથે લાઈક અને શેર પણ કરી રહ્યાં છે. ફોટો પણ એક ફેન્સે લખ્યુ કે, પિંક બેબી. અન્ય એક ચાહકે લખ્યું ક, આ અદ્ભુત સુંદરતા છે.
જણાવી દઈએ કે, અનુષ્કા સેને 22 વર્ષની નાની ઉમરે મોટુ નામ કર્યુ છે. તેની પાસે ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 40 મિલિયન ફોલોઅર્સ છે.
અનુષ્કા સેન માટે આ પહેલી વાર નથી, તે ઘણીવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
અનુષ્કા સેને 2009 માં ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી અનુષ્કા સેન ઘણા ટીવી શોનો ભાગ રહી છે. ટીવી શોમાં કામ કરવા ઉપરાંત અનુષ્કા સેને ફિલ્મો, વેબ સિરીઝ અને રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. ચાહકોને અનુષ્કા સેનનું કામ ખુબ જ પસંદ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
