અનુ મલિકે મારુ સ્કર્ટ ઉંચુ કર્યું અને પોતાનું પેન્ટ ઉતાર્યું

સંગીતકાર અનુ મલિક હાલમાં ખુબ જ પરેશાન છે. એક પછી એક લાગી રહેલા આરોપ તેમને મુસીબતમાં નાખી રહ્યા છે.

સંગીતકાર અનુ મલિક હાલમાં ખુબ જ પરેશાન છે. એક પછી એક લાગી રહેલા આરોપ તેમને મુસીબતમાં નાખી રહ્યા છે. સિંગર શ્વેતા પંડિત અને સોના મહાપાત્રા પછી બીજી બે મહિલાઓ સામે આવી છે જેમને એનું મલિક પર ખુબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. એક મહિલાએ જણાવ્યું કે અનુ મલિકે તેમનું સ્કર્ટ ઉંચુ કરી દીધું અને પોતાનું પેન્ટ ઉતાર્યું હતું. આપને જણાવી દઈએ કે આ મહિલાએ બધાની સામે આવવાની ના પાડી દીધી છે પરંતુ આખી ઘટના વિશે વિસ્તારથી તેને જણાવ્યું છે.

આ પણ વાંચો: હું 14 વર્ષની હતી, ડિરેક્ટરે મારી જાંઘ પર હાથ રાખ્યો અને કહ્યું...

90 દશકાની વાત

90 દશકાની વાત

મહિલાએ જણાવ્યું કે આ 90 દશકાની વાત છે જયારે અનુ મલિકે તેને મહેબૂબ સ્ટુડિયોમાં એક ગીતના રેકોર્ડિંગ માટે બોલાવી હતી. ત્યારપછી અનુ મલિકે તેને પોતાના ઘરે બોલવી જ્યાં તેને પોતાની પત્ની અને દીકરી સાથે મુલાકાત કરાવી.

સ્કર્ટ ઉંચુ કરી દીધું અને પોતાનું પેન્ટ ઉતારી દીધું

સ્કર્ટ ઉંચુ કરી દીધું અને પોતાનું પેન્ટ ઉતારી દીધું

ત્યારપછી અનુ મલિકે તેને ફરી પોતાના ઘરે બોલાવી તે સમયે અનુ મલિક ઘરે એકલા જ હતા અનુ મલિક તે મહિલા પાસે ગયા અને તેનું સ્કર્ટ ઉંચુ કરી દીધું અને પોતાનું પેન્ટ ઉતારી દીધું.

અનુ મલિકે ધમકી પણ આપી

અનુ મલિકે ધમકી પણ આપી

આટલું થયું જ હતું કે ઘરની ડોરબેલ વાગી. અનુ મલિકે તેને આ વાત કોઈને પણ કહેવાની ના પાડી અને કહ્યું કે કોઈ પણ તેનો વિશ્વાસ નહીં કરે. ત્યારપછી અનુ મલિકે તેને ધમકી પણ આપી જો તે કોઈને કહેશે તો તેના સમર્થકો પોલીસમાં જતા રહેશે.

અનુ મલિકે પોતાની ચેન ખોલી

અનુ મલિકે પોતાની ચેન ખોલી

મહિલા આગળ જણાવે છે કે ત્યારપછી અનુ મલિકે તેને પોતાની કારમાં ડ્રોપ કરવા માટે રાજી કરી લીધી. મહિલા આગળ જણાવે છે કે જયારે તે કારમાં બેઠી ત્યારે અનુ મલિકે પોતાની ચેન ખોલી નાખી અને મને ખોટું કામ કરવા માટે કહ્યું. જયારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તેને મારી સાથે બળજબરી કરી. એટલું જ નહીં પરંતુ મહિલા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અનુ મલિકે ઇન્ડિયન આઇડલ દરમિયાન પણ તેનું સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X