ફ્રન્ટ કટ બ્લેક ડ્રેસમાં લાઈગરના ટ્રેલર લોંચમાં પહોંચી અનન્યા પાંડે, જુઓ સિઝલિંગ ફોટોશૂટ!
બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડે આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીની આગામી ફિલ્મ 'લાઈગર'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે.
બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડે આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીની આગામી ફિલ્મ 'લાઈગર'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સિઝલિંગ લુકમાં જોવા મળી હતી.

બ્લેક ફ્રન્ટ કટ ડ્રેસમાં અનન્યા પાંડે
અભિનેત્રીના લેટેસ્ટ લુકની વાત કરીએ તો અનન્યા પાંડે બ્લેક ફ્રન્ટ કટ ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અનન્યા હોટ લાગી રહી છે
અનન્યા વેવી હેરસ્ટાઇલ અને હળવા મેક-અપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. અનન્યા પાંડે આ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

ફેન્સ સતત ફોટો લાઈક કરી રહ્યાં છે
ચાહકોની સાથે ઘણા સેલેબ્સ અનન્યા પાંડેની આ લેટેસ્ટ તસવીરો પર તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે.

અનન્યા સતત ફોટો શેર કરતી રહે છે
તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડેએ બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. અભિનેત્રી પોતાની ફેશન અને સ્ટાઈલથી ઈન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ સેટ કરે છે.

ફિલ્મ લાઈગરમાં વિજય દેવરકોંડા સાથે જોવા મળશે
ફિલ્મ લાઈગરમાં અનન્યા અને વિજય દેવરકોંડા સાથે લિજેન્ડ બોક્સર માઈક ટાયસનનો ખાસ કેમિયો જોવા મળશે.

25 ઓગસ્ટે ફિલ્મ રિલિઝ થશે
આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
