Ananya Pandey : બોલ્ડ બોડિકોન ડ્રેસમાં અનન્યા પાંડેએ મિરર સેલ્ફી લઈને બોલ્ડનેસનો તડકો માર્યો, જુઓ ફોટો

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી નનન્યા પાંડે તેની બોલ્ડ ફેશન અને ક્યુટ સ્માઈલ માટે જાણીતી છે. હવે અનન્યા પાંડેએ અનન્યા પાંડેએ બોડિકોન ડ્રેસમાં સેલ્ફી લઈને બોલ્ડનેસનો તડકો માર્યો છે.

અભિનેત્રી અનન્યા પાંડે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે અનન્યા તેની લેટેસ્ટ તસવીરોને લઈને ચર્ચામાં આવી ગઈ છે.

ananya pandey

હાલમાં જ અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, ફોટોમાં અનન્યા પાંડે ગ્રે કલરના બોડીસુટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અરીસા સામે સેલ્ફી લેતી વખતે અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

અનન્યા પાંડેએ સટલ મેકઅપ સાથે આ લુક પૂર્ણ કર્યો છે. ફોટો જોઈને લાગે છે કે તે પાર્ટી માટે તૈયાર થઈ રહી છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ગર્લ્સ નાઈટ. જો કે, કેટલાક ફેન્સને અનન્યા પાંડેનો આ લુક બિલકુલ પસંદ આવ્યો નથી અને અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

અનન્યા પાંડે ગયા મહિને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જોવા મળી હતી. જ્યાં તેણે પોતાનું જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ લગ્નમાં ખુલ્લેઆમ ડાન્સ કરીને હેડલાઇન્સ બનાવી હતી.

લગ્નમાં તે રણવીર સિંહ, હાર્દિક પંડ્યા અને અર્જુન કપૂર સાથે મસ્તી કરતી જોવા મળી હતી. તેણે લગ્નમાં પોતાના લુકથી પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અનન્યા પાંડેના અંગત જીવન વિશે વાત કરીએ તો તે આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ પછી આગળ વધી રહી છે.

લગભગ 2 વર્ષ સુધી આદિત્ય રોય કપૂરને ડેટ કર્યા બાદ હવે અનન્યા પાંડેનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. રિપોર્ટનું માનીએ તો અંબાણીના લગ્ન બાદ બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X